ગુજરાત ટેકનોલોજી યુનિ સંલગ્ન 14 કોલેજોને 25 ટકા બેઠકોના કાપ સાથે દંડ કરાયો
અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીએ સંલગ્ન એમઈ, એમબીએની 14 કોલેજોમાં અપૂરતા અધ્યાપકો હોવાથી તેમજ કાયમી પ્રિન્સિપાલની ભરતી ન કરી હોવાથી નોટિસ ફટકારી છે. સાથે જ આ કોલેજોની 25 ટકા બેઠકો પર કાપ મૂક્યો છે. જે કોલેજો ચાર મહિનામાં નિયત ધારાધોરણ મુજબ શૈક્ષણિક સ્ટાફની ભરતી કરવાની બાંહેધરી આપે અને કોલેજો પાંચ લાખનો દંડ ભરશે તો તેમની બેઠકોમાં […]