1. Home
  2. Tag "fines"

રેશનિંગનું અનાજ વહન કરતી ટ્રકોમાં GPS સિસ્ટમ ન હોવાથી દંડ ફટકારાતા ટ્રક ઓપરેટરોની હડતાળ

અમદાવાદઃ રાજ્યમાં રેશનિંગની દુકાને સરકારની અલગ અલગ યોજના અંતર્ગત ગરીબથી લઈને મધ્યમ વર્ગના લોકોને અનાજ નજીવા દરે પૂરું પાડવામાં આવે છે. જેમાં કોરોના મહામારીમાં સૌથી વધારે લોકોએ આ યોજનાનો લાભ લઈને અનાજ મેળવ્યું છે. જો કે ટ્રકમાં જીપીએસ ન લગાડાતા ફૂડ એન્ડ સિવિલ સપ્લાય દ્વારા ટ્રાન્સપોર્ટર પાસે દંડ વસૂલાતા રેશનિંગની દુકાન સુધી અનાજનો જથ્થો નહીં […]

કોર્પોરેશનની ચૂંટણી બાદ માસ્ક વગર ફરતા લોકોને ઝડપી લેવા પોલીસ બની સક્રીય

અમદાવાદઃ ગુજરાતમાં છ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામ ગઈકાલે જાહેર થયાં છે. કોર્પોરેશનની ચૂંટણીના બંદોબસ્તને પગલે શહેરી વિસ્તારમાં માસ્ક વગર ફરતા લોકોને પકડવાની કામગીરી ધીમી પડી હતી. જો કે, ચૂંટણી સંપન્ન થયા બાદ અમદાવાદ સહિતના શહેરી વિસ્તારોમાં કોરોના ગાઈડલાઈનનું પાલન નહીં કરનારા લોકો સામે દંડાત્મક કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદ શહેરમાં જ પોલીસે માસ્ક વગર ફરતા લોકોને […]

માસ્કના મુદ્દે અમદાવાદીઓ બેદરકાર, પોલીસે અત્યાર સુધીમાં રૂ. 18 કરોડનો દંડ વસુલ્યો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાકાળમાં માસ્ક ફરજીયાત બન્યો છે. તેમજ સરકાર દ્વારા કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા માટે વિનંતી કરવામાં આવે છે. જો કે, અમદાવાદમાં શહેરીજનોને કોરોનાનો કોઈ ડર જ ન હોય તેમ અનેક લોકો માસ્ક વગર બિન્દાસ ફરતા હોવાનું સામે આવે છે. બીજી તરફ પોલીસે પણ આવા લોકોને ઝડપી લેવા માટે અભિયાન શરૂ કર્યું છે. ત્યારે અત્યાર […]

સુરતમાં માસ્ક અને સામાજીક અંતરનું પાલન નહીં કરનારા 5 પોલીસ કર્મચારીઓ દંડાયાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાકાળમાં માસ્ક ફરજીયાત કરવામાં આવ્યું છે. તેમજ માસ્ક નહીં પહેરનાર અને જાહેરમાં થુંકનારાઓને ઝડપી લેવા માટે રાજ્યભરમાં પોલીસ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે સુરતમાં જ પાંચ પોલીસ કર્મચારીઓ કોરોનાને ભૂલી ગયા હોય માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સિગનું પાલન નહીં કરતા હોવાનું ઉચ્ચ પોલીસ અધિકારીના ધ્યાનમાં આવ્યું હતું. જેથી ઉચ્ચ પોલીસ અધિકારીઓએ […]

ગુજરાતમાં માસ્ક મુદ્દે પોલીસ એકશનમાં, એક સપ્તાહમાં રૂ. 5.57 કરોડનો દંડ વસુલાયો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે માસ્ક પહેરવું ફરજિયાત બન્યું છે. તેમજ કોરોના ગાઈડલાઈનનું પાલન ફરજિયાત કરવા સરકાર દ્વારા અનેક વખત અપીલ કરવામાં આવી છે. તેમ છતા અનેક લોકો માસ્ક પહેવાનું ટાળે છે. દરમિયાન પોલીસ દ્વારા માસ્ક નહીં પહેરનારાઓ અને જાહેરમાં થુંકનારાઓ સામે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પોલીસે એક જ સપ્તામાં 56 હજારથી વધારે લોકોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code