1. Home
  2. Tag "FIRE NOC"

અમદાવાદમાં ફાયર વિભાગની એનઓસી હશે તો જ ગરબાને મંજુરી અપાશે

અમદાવાદઃ રાજકોટના અગ્નિકાંડ બાદ સરકારી અને મ્યુનિ.નું તંત્ર એલર્ટ બનીને મંજુરી આપવામાં ખૂબ તકેદારી રાખી રહ્યું છે. ત્યારે અન્ય શહેરોની જેમ અમદાવાદમાં પણ જાહેર નવરાત્રીના રાસ ગરબાની મંજુરી માટે  પોલીસે 20 મુદ્દાની ગાઈડલાઈન બહાર પાડી છે. દરેક આયોજકોએ સ્થાનિક પોલીસ સ્ટેશન અને ફાયર સેફટીના સાધનો માટે મ્યુનિ.નું પ્રમાણપત્ર ફરજિયાત લેવું પડશે. ગરબા સ્થળે કેટલા લોકો […]

ગુજરાતમાં તમામ શાળાઓને ફાયર એનઓસી 30 દિવસમાં મેળવી લેવા સ્કૂલ કમિશનરે કર્યો આદેશ

અમદાવાદઃ રાજકોટના અગ્નિકાંડ બાદ શિક્ષણ વિભાગ પણ સક્રિય બન્યું છે. ગુજરાતની તમામ સ્કૂલોને આગામી 30 દિવસમાં ફાયર અને એનઓસી મેળવી લેવા માટે કમિશનર ઓફ સ્કૂલ દ્વારા તાકીદ કરવામાં આવી છે. રાજયના તમામ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓને પરિપત્ર મોકલીને ફાયર એનઓસી માટે કયા પ્રકારના નિયમોનું પાલન કરવું તેની વિસ્તૃત ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા […]

સુરતમાં પતરાના શેડમાં ચાલતા એકમોને 15 દિવસમાં ફાયર NOC લેવાની શરતે સીલ ખોલાયા

સુરતઃ રાજકોટના અગ્નિકાંડ બાદ સફાળી જાગેલી સુરત મ્યુનિ. કોર્પોરેશને ફાયર એનઓસી અને બીયુ પરમિશન ન હોય એવા બિલ્ડિંગો અને એકમોને સીલ મારવાની ઝૂંબેશ શરૂ કરી હતી. જેમાં પતરાના શેડમાં ચાલતા એકમોને પણ સીલ મારી દેવાતા વેપારીઓએ મ્યુનિ. કમિશનરને રજુઆત કરીને મુદત આપવાની માગણી કરી હતી. દરમિયાન એસએમસીના અધિકારીઓની બેઠકમાં 15 દિવસમાં ફાયર એનઓસી અને  બે […]

ભાવનગરમાં મુદત આપવા છતાંયે ફાયર NOC ન લેતા હોટલ-રેસ્ટોરન્ટ સહિત 6 બિલ્ડિંગ સીલ

ભાવનગરઃ રાજકોટના અગ્નિકાંડ ભાવનગર મ્યુનિ.કોર્પોરેશને ફાયર એનઓસી ન હોય તેવી બિલ્ડિંગોને ધડાધડ સીલ મારવાનું શરૂ કર્યું હતું પરંતુ વેપારીઓની રજુઆત બાદ ફાયર ઇન્સ્ટોલેશન માટે પંદર દિવસની મુદ્દત આપવામાં આવી હતી. હવે મુદત પૂર્ણ થયા બાદ પણ ફાયરની એનઓસી ન મેળવનારા એકમો સામે મ્યુનિ. દ્વારા ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. મ્યુનિએ સોમવારે હોટલ રેસ્ટોરન્ટ અને જીમ […]

નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પહેલા જ ફાયર NOC મેળવી લેવા શાળાઓને કરાયો આદેશ

અમદાવાદ:  રાજકોટના અગ્નિકાંડ બાદ સરકારના તમામ વિભાગો એલર્ટ બન્યા છે. ત્યારે શાળાઓમાં પણ ફાયર એનઓસી છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. આગામી 13 જૂન સુધી ઉનાળુ વેકેશન છે અને ત્યારબાદ શાળાઓ શરૂ થશે તે પહેલાં શાળાઓને ફાયર NOC મેળવી લેવા આદેશ કરવામાં આવ્યો છે. રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગના આદેશને પગલે જિલ્લા શિક્ષણ […]

ભાજપના સાંસદ રામ મોકરિયાનો આક્ષેપ, ફાયર NOC મેળવવા મારેપણ 70 હજાર આપવા પડ્યા હતા

રાજકોટઃ શહેરમાં ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડે 28નો ભોગ લીધો છે. ત્યારે ફાયર સેફટીથી માંડીને પોલીસ પરમિશન સામે પણ સવાલો ઊઠી રહ્યા છે. આરએમસીના ભ્રષ્ટ અધિકારીઓ પર પણ આંગળી ચિંધાઈ છે. ત્યારે રાજકોટ ભાજપના સાંસદ રામ મોકરિયાએ  ફાયર વિભાગમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરીને મોટો ખુલાસો કર્યો છે. મોકરિયાને પણ ફાયર એનઓસી મેળવવા માટે 70 હજારની લાંચ આપવી […]

અમદાવાદમાં ફાયર NOC ન હોય તેવી હોસ્પિટલો સહિત 52 એકમોને સીલ કરાયા

અમદાવાદઃ રાજકોટના અગ્નિકાંડ બાદ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સત્તાધિશો વધુ સક્રિય બન્યા છે. અને શહેરના વિવિધ કોમર્શિયલ બલ્ડિંગો, હોસ્પિટલો સહિતના જુદા જુદા એકમોમાં બીયુ પરમિશન, ફાયર એનઓસી વગેરેની તપાસ હાથ ધરી છે. મ્યુનિ.કમિશનરના આદેશ બાદ એએમસીના એસ્ટેટ વિભાગે એસઓપી જારી કરી હતી. શહેરના સાત ઝોનમાં મ્યુનિ.ની વિવિધ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન શહેરમાં […]

રાજકોટના અગ્નિકાંડ બાદ સુરત મ્યુનિ.કોર્પોરેશન જાગ્યુ, ફાયર NOC ન હોય તેની સામે કાર્યવાહી

સુરતઃ રાજકોટના અગ્નિકાંડ બાદ સુરત મ્યુનિ.કોર્પોરેશન પણ સફાળું જાગ્યું છે. અને રહેણાક કે કોમર્શિયલ બિલ્ડિગોમાં ફાયર એનઓસી નથી તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફાયર વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને અલગ ઝોન મુજબ કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે. શહેરના સલાબતપુરા રીંગરોડ ઉધના સહારા દરવાજા સહિતના વિસ્તારોમાં હોસ્પિટલ દુકાનો અને ટેક્સટાઇલ માર્કેટને સીલ […]

અમદાવાદમાં ફાયરબ્રગેડ આગની ઘટના બાદ જાગ્યું, FIRE NOCના મુદ્દે 25 બિલ્ડિંગોને નોટિસ ફટકારી

અમદાવાદઃ શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી એક બહુમાળી ઈમારતમાં આગની ઘટના બન્યા બાદ હવે મ્યુનિ.ના ફાયર વિભાગે શહેરમાં ફાયર એનઓસી વિનાની બિલ્ડિંગોને નોટિસો ફટકારવાની શરૂ કરી છે.  છેલ્લા છ મહિનાથી એક પણ ફાયર એનઓસી અંગેની જાણકારી ન આપનારા ફાયર બ્રિગેડ તંત્રએ એકાએક હવે એક ફાયર એનઓસી ન લીધેલા રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બિલ્ડિંગને નોટિસ પાઠવી અને તેઓના […]

ગુજરાતમાં શાળા સંચાલકો જુનના અંત સુધીમાં ફાયર NOC નહીં મેળવે તો સ્કુલની માન્યતા રદ કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં ઘણીબધી શાળાઓમાં ફાયરની એનઓસી નહીં હોવાથી સરકારે કડક વલણ અખત્યાર કર્યું છે. જે શાળાઓ પાસે ફાયર એનઓસી નથી તે શાળાઓના સંચાલકોને આગામી તારીખ 30 જૂન સુધીમાં શાળાઓની એન.ઓ.સી લેવા માટે આદેશ કર્યો છે. જો શાળાઓ દ્વારા ફાયર વિભાગનું એનઓસી લેવામાં નહીં આવે અને ત્યારબાદ જો તેમની સામે કાર્યવાહી થશે તો તેની જવાબદારી સંચાલક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code