રાજકોટમાં ધાર્મિક સ્થળોના સત્સંગ હોલ કે સભા ગૃહમાં ફાયર એનઓસી અને બીયુ ફરજિયાત કરાશે
રાજકોટઃ શહેરમાં અગ્નિકાંડની ઘટના બાદ મ્યુનિ.કોર્પોરેશનનું તંત્ર વધુ સતર્ક બન્યુ છે. મ્યુનિ.દ્વારા ફાયર એનઓસી અને બીયુ પરમિશન ન હોય એવા બિલ્ડિંગો, શાળાઓ, હોસ્પિટલો સામે સિલિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી. ત્યારે શહેરમાં ધણીબધી ધાર્મિક સંસ્થાઓના સત્સંગ હોલ કે સભાગૃહમાં ફાયરની સુવિધા કે બીયુ પરમિશન ન હોવાની ફરિયાદો ઊઠી હતી. મંદિરોના કેમ્પસમાં વગર પરવાનગીએ સત્સંગ હોલ […]