1. Home
  2. Tag "FIRE NOC"

સૌરાષ્ટ્ર યુનિ. સંલગ્ન તમામ કોલેજોને 14 જૂન સુધીમાં ફાયર NOCની વિગતો મોકલવા આદેશ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ફાયર NOCને લઈને યુનિવર્સિટી દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં આગામી 14 જૂન સુધીમાં યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોને ફાયર NOCની વિગતો મોકલવા આદેશ કર્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી કોલેજોએ ફાયર NOCની માહિતી આપવાની રહેશે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યભરની તમામ શૈક્ષણિક સંસ્થાઓ તેમજ હાસ્પિટલોમાં પણ […]

અમદાવાદમાં હજુ 41 શાળાઓ પાસે ફાયર એનઓસી નથી,ડીઈઓ પગલા ભરશે

અમદાવાદ: શહેરમાં ખાનગી અને સરકારી શાળાઓમાં ફાયરના નિયમાનુંસારના ઉપકરણો લાગેલા હોવા જોઈએ. કોરોના કાળ બાદ હાલ બાલમંદિરથી લઈને તમામ શાળાઓમાં શિક્ષણ કાર્ય ઓફલાઈન ચાલુ થઈ ગયું છે. ત્યારે બાળકોની સલામતી માટે ફાયર એનઓસી ન હોય તેવી શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.થોડા દિસ પહેલા જ  અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને 15 શાળાઓ પાસે ફાયર NOC નહિ હોવાને […]

ગાંધીનગરમાં ફાયર NOC ન હોય તેવા બિલ્ડિંગોને સીલ કરી પાણીના જોડાણો કાપી નંખાશે

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં ઘણીબધી રહેણાક સોસાયટીઓ અને બિલ્ડિંગો છે, કે ફાયરની સુવિધા ઘરાવતા નથી કે, ફાયરની એનઓસી પણ લીધી નથી.  શહેરી વિસ્તારમાં એમાંય ખાસ કરીને કુડાસણ-રાયસણ જેવા ન્યુ ગાંધીનગરમાં ત્રણ ત્રણ વખત નોટિસો આપવા છતાં ફાયર સેફ્ટીની સુવિધાઓ ઊભી નહીં કરતાં એનઓસી વિનાની 17 રહેણાંક બિલ્ડીંગોનાં પાણીનાં કનેક્શન કાપી નાખી તેને સીલ કરવાં સુધીના પગલાં […]

અમદાવાદમાં ફાયર NOC ન હોય તેવી 250 શાળાઓને ક્લોઝર નોટિસ

અમદાવાદ : શહેરમાં તમામ શાળાઓમાં બાળકોની સુરક્ષા માટે ફાયર સુવિધા હોવી જરૂરી છે. શહેરના ફાયર વિભાગ દ્વારા ફાયર NOC વિનાની શાળાઓ સામે ઝૂંબેશ હાથ ધરી છે. અગાઉ 37 શાળાઓને ક્લોઝર નોટિસ આપ્યા બાદ હવે 200થી વધુ શાળાઓ સામે ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે. અનેકવાર ફાયર NOC મેળવી લેવા માટે ઇન્ટિમેશન આપ્યા બાદ પણ રીઢા થઈ […]

રાજ્યની છ હજાર સ્કૂલોએ ફાયર સેફ્ટિના સાધનો વિકસાવવા એક વર્ષનો સમય માંગ્યો

હાઈકોર્ટમાં સ્કૂલોએ કરી અરજી ફાયર સેફ્ટીના સાધનો વિકસાવવા તૈયારી દર્શાવી ચાર સપ્તાહ બાદ સુનાવણી હાથ ધરાશે અમદાવાદઃ ગુજરાતમાં આગની ઘટનામાં થઈ રહેલા વધારાના મુદ્દે હાઈકોર્ટમાં થયેલી અરજીમાં કોર્ટે સરકારને આકરી ટકોર કરી હતી. તેમજ ફાયર સેફ્ટીના કાયદાનું પાલન કરાવવા તાકીદ કરી હતી. જેથી તંત્ર દ્વારા આ અંગે કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન રાજ્યની ૬૦૦૦ […]

ગુજરાત: સીએમ રૂપાણીએ ફાયર NOCને લઈને મહત્વનો નિર્ણય લીધો, જાણો શું છે નવા નિયમ

સીએમ રૂપાણીએ ફાયર NOCને લઈને નિર્ણય લીધો હવે લોકોએ આ નિર્ણયનું કરવું પડશે પાલન કેટલીક જગ્યાઓએ મળી છૂટછાટ ગાંધીનગર: ગુજરાતમાં આગ લાગવાની ઘટનાઓ અનેકવાર સામે આવતી હોય છે. ક્યારેક હોસ્પિટલમાં આગની ઘટના સામે આવે છે તો ક્યારેક ફેક્ટરીઓમાં. તો હવે આ બધી વાતને ધ્યાનમાં રાખીને સીએમ રૂપાણી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સીએમ રૂપાણી […]

અમદાવાદમાં BU અને ફાયર NOC ન હોય તેવી હોસ્પિટલો સામે સપ્તાહ બાદ પગલાં લેવા આદેશ

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે હોસ્પિટલોની બીયુ પરમિશન અને ફાયર એનઓસી માટે કડક વલણ અપનાવ્યું છે. અમદાવાદ મેડિકલ એસોસિએશન અને 44 હોસ્પિટલે સીલ ખોલવા માટે કરેલી અરજી હાઇકોર્ટે ફગાવી છે. જસ્ટિસ બેલાબેન ત્રિવેદી અને જસ્ટિસ ભાર્ગવ ત્રિવેદીની બેન્ચે અમદાવાદ મ્યુનિ.ને આદેશ આપ્યો છે કે, બીયુ પરમિશન અને ફાયર એનઓસી વગરની હોસ્પિટલો સામે બે સપ્તાહ બાદ કડક પગલાં […]

અમદાવાદની 850 સ્કૂલોમાં NOCનો અભાવઃ વિદ્યાર્થીઓ અને સ્કૂલો સ્ટાફનું જીવન ભગવાન ભરોસે

અમદાવાદઃ ગુજરાતમાં સ્કૂલ-કોલેજ અને હોસ્પિટલો સહિતના સંસ્થાઓ તથા બહુમાળી ઈમારતોમાં ફાયર સેફ્ટીના અભાવ બાબતે હાઈકોર્ટે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. અમદાવાદમાં ફાયર એનઓસી માટે કામગીરી તેજ બનાવવામાં આવી છે. તેમજ સ્કૂલોને ફાયર સેફ્ટી માટે લેખીત અને મોખીક સુચના આપવા છતા અનેક સ્કૂલોએ ફાયર એનઓસી લેવાનું ટાળી રહ્યાં છે. દરમિયાન આવી સ્કૂલોને ડીઈએઓએ ફાયર એનઓસી […]

ફાયર એનઓસી મુદ્દે ગુજરાત હાઈકોર્ટનું આકરુ વલણ

અમદાવાદઃ ફાયર સેફ્ટીના મુદ્દે થયેલી અરજીની સુનાવણીમાં હાઈકોર્ટે અમદાવાદ મનપાને ખખડાવી નાખી હતી. તેમજ ફાયર NOC ના હોય તેવી હોસ્પિટલ કેમ ચાલુ છે અને આવી હોસ્પિટલમાં દર્દીઓ દાખલ જ કેમ કર્યા તેવા વેધક સવાલ પણ કર્યાં હતા. કેસની હકીકત અનુસાર ફાયર સેફ્ટીના મુદ્દે થયેલી અરજીની સુનાવણીમાં સરકાર તરફે રજૂઆત કરતા એડવોકેટ જનરલે કહ્યુ કે, 2450 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code