1. Home
  2. Tag "Fire Safety"

રાજકોટમાં જ્ઞાતિની વાડીઓને ફાયર NOCના મુદ્દે સીલ કરાતા મ્યુનિ. કમિશનરને રજુઆત

રાજકોટઃ શહેરના અગ્નિકાંડ બાદ મ્યુનિ.કોર્પોરેશનનું તંત્ર સફાળુ જાગ્યુ હતુ. અને બીયુ અને ફાયર એનઓસી ન હોય એવા બિલ્ડિંગોને સીલ કરવામાં આવ્યા હતા. શહેરમાં અનેક બિલ્ડિંગો સીલ કરી દેવામાં આવતા વેપારીઓ અને શૈક્ષણિક સંસ્થાના આગેવાનો દ્વારા સીલ ખોલી આપવાની માંગ કરવામાં આવી હતી. જેને શરતોને આધિન મંજૂર કરી અત્યાર સુધી 400 કરતા વધુ મિલકતોનાં સીલ ખોલવામાં […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોને 11મી જુન સુધીમાં ફાયર સેફ્ટીની વિગતો મોકલવા આદેશ

રાજકોટઃ શહેરના અગ્નિકાંડ બાદ સરકારી તંત્ર એલર્ટ બન્યુ છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોમાં ફાયર સેફ્ટીની સુવિધા છે. કે, કેમ તેની માહિતી ઉચ્ચ શિક્ષણ વિભાગે માગી છે. જો કે, રાજ્યની તમામ યુનિવર્સિટી પાસે વિગતો ફાયર સિસ્ટમની વિગતો માગવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા પણ તમામ યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓને પણ ફાયર સેફ્ટીની સુવિધા […]

વડોદરામાં ફાયર સેફ્ટીના મુદ્દે વેપારીઓને નોટિસ આપ્યા વિના જ દુકાનો સીલ કરાતા અસંતોષ

વડોદરાઃ રાજકોટ અગ્નિકાંડ બાદ ગુજરાતના તમામ શહેરોમાં ફાયર સેફ્ટીના મુદ્દે ઝુબેશ ચલાવવામાં આવી રહી છે. વડોદરા શહેરમાં પણ ફાયર સેફ્ટી ન હોય એવા બિલ્ડિંગો, એકમો સીલ કરવામાં આવી રહી છે. શહેરના સરદાર ભુવનના ખાંચામાં 125 દુકાનોને સીલ મારવામાં આવતા વેપારીઓએ વિરોધ કરી ધરણા ઉપર બેસી ગયા હતા. દરમિયાન વેપારી મંડળે મ્યુનિ. કોર્પોરેશન કચેરી ખાતે જઈને […]

ભાવનગર મ્યુનિએ ફાયર સેફટી વિનાની 13 બિલ્ડિંગોને નોટિસ ફટકારી 4 દિવસનો સમય આપ્યો

ભાવનગરઃ શહેરમાં રેસિડેન્ટ અને કોમર્શિલ હાઈરાઈઝ અને બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટીના પુરતા સાધનો છે. કે, કેમ ? તે માટે પ્રશ્નો ઉઠી રહ્યા છે. ત્યારે તાજેતરમાં હવેલીવાળી શેરીમાં આવેલી એક ગોદામમાં આગ લાગી હતી. અને ફાયરના જવાનોએ જીવના જોખમે એક વ્યક્તિનું રેસ્ક્યુ કર્યું હતુ. આ બનાવ બાદ મ્યુનિ.કમિશનરની સુચનાથી આગની દુર્ઘટના ગ્રસ્ત ઈમારતના માલિક તથા અન્ય 13 […]

સરકારના ભ્રષ્ટ તંત્રને લીધે હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા માત્ર દેખાવ પુરતી છેઃ કોંગ્રેસ

અમદાવાદઃ શહેરની રાજસ્થાન હોસ્પિટલમાં લાગેલી ભારે આગના કારણે તંત્રની લાપરવાહી – સુરક્ષા પ્રત્યે આંખ આડા કાનની નિતિ ખુલ્લી પડી હોવાના આક્ષેપ કરતા પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં આગ લાગવાની દુર્ઘટના દુઃખદ છે. આગની ઘટનાને કારણે હોસ્પિટલમાં દાખલ 100 થી વધુ દર્દીઓ અને તેના પરિવારોમાં ભયની લાગણી પ્રસરી […]

ગુજરાતમાં ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી અંગે કડક ચેકિંગ કરાશેઃ આરોગ્યમંત્રી

અમદાવાદઃ શહેરમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલમાં આગની ઘટના લાગ્યા બાદ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં પડેલી બિનજરુરી ચિજો પડી હતી. જેમાં શોટસર્કિટ થવાથી લાગ્યાની પ્રાથમિક જાણકારી મળી છે. આ ઘટના બાદ રાજ્યનુ આરોગ્ય વિભાગ સતર્ક બન્યુ છે. આરોગ્ય ઉમેર્યું હતું કે,  ગુજરાતની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી અગં […]

અમદાવાદમાં ખાનગી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીના નવા નિયમો સામે AHNAનો વિરોધ

અમદાવાદઃ શહેરમાં ખાનગી હોસ્પિટલમાં આગના આકસ્મિત બનાવો બન્યા બાદ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને ફાયર સેફ્ટીના નિયમો કડક બનાવ્યા છે. શહેરમાં ઘણીબધી ખાનગી હોસ્પિટલો વર્ષો જુના બિલ્ડિંગોમાં આવેલી છે. અને બિલ્ડિંગોને બીયુ પરમિશન ન હોવાથી ફાયર સેફ્ટીની એનઓસી મળતી નથી. ફાયર સેફ્ટી અને બીયુ પરમિશનને લઇ ગુજરાત હાઇકોર્ટમાં અરજી બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને તમામ હોસ્પિટલો અને બિલ્ડિંગોમાં ફાયર […]

રાજકોટમાં ફાયર સેફ્ટીના બાટલામાં રિસફલીંગ દરમિયાન બ્લાસ્ટ થતા એકનું મોત, બે ઈજાગ્રસ્ત

પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ સ્થળ પર જાહેરમાં બાટલામાં રિસફલીંગ થતું હતું 150 ફુટ રિંગરોડ ઉપર બની ઘટના અમદાવાદઃ ગુજરાતમાં આગની દૂર્ઘટનામાં ફાયર સુવિધાઓને આધારે આગ બુજાવી શકાય છે. દરમિયાન રાજકોટમાં જાહેરમાં એક સ્થળ પર ફાયર બાટલામાં રિસફલીંગની કામગીરી ચાલતી હતી. આ સમયે બાટલો ફાટ્યો હતો. જેથી નાસભાગ મચી ગઈ હતી. આ બનાવમાં એક વ્યક્તિનું મોત […]

અમદાવાદઃ ફાયર સેફ્ટીના મુદ્દે 37 સ્કૂલોને બંધ કરવા અપાઈ નોટિસ

અમદાવાદઃ શહેરની કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં 8 દર્દીઓના મોતની ઘટના બાદ કોર્ટે તંત્રની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. જેથી ફાયર સેફ્ટીને લઈને અમદાવાદનું મનપા તંત્ર વધુ એક્ટિવ થયું છે. દરમિયાન શહેરની હદમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ન ધરાવતી 37 સ્કૂલોને ફાયર બ્રિગેડે બંધ કરવા માટે નોટિસ આપી છે. ફાયર વિભાગે અગાઉ આ સ્કૂલોને નોટિસ આપી […]

સુરતમાં ફાયર સેફ્ટીના અભાવે 7 હોસ્પિટલો સહિત નવ એકમોને સીલ કરાયા

સુરતઃ શહેરના મહાનગર પાલિકાના ફાયર અને ઈમરજન્સી સવિર્સીસ વિભાગ દ્વારા ફાયર સેફ્ટીની અપૂરતી સુવિધા હોવાથી કુલ સાત હોસ્પિટલો, ૧ હોટલ, ૧ માર્કેટ મળી કુલ ૯ એકમોમાં સીલિંગની કાર્યવાહી કરવામાં આવતા ફાયર સુવિધા ન ધરાવતા કમોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ફાયર બ્રિગેડે જણાવ્યા મુજબ આજે ગોપાલ હોસ્પિટલ, બીજો માળ પીપલ્સ પોઈન્ટ, ડોક્ટર હાઉસ, પીપલ્સ ચાર રસ્તા, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code