હિઝબુલ્લાહે ઈઝરાયેલના સૈન્ય મથકોને નિશાન બનાવીને છોડ્યાં રોકેટ
નવી દિલ્હીઃ હિઝબુલ્લાએ ફરી એકવાર ઈઝરાયેલ પર હુમલો કર્યો છે. મળતી માહિતી મુજબ, હિઝબુલ્લાહે ઈઝરાયેલના સૈન્ય મથકો પર મોટી સંખ્યામાં રોકેટ છોડ્યા છે. હિઝબુલ્લાએ મંગળવારે મોડી રાત્રે માઉન્ટ નેરિયા બેઝ પર રોકેટ છોડ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે અહીં ઇઝરાયેલની ગોલાની બ્રિગેડ ફોર્સની બટાલિયનનું મુખ્યાલય છે. હિઝબુલ્લાએ જાહેરાત કરી હતી કે મંગળવારે રાત્રે 10 […]