1. Home
  2. Tag "Fireworks"

દિલ્હીમાં આ વર્ષે પણ ફટાકડા પર રહશે પ્રતિબંધ, 1 જાન્યુઆરી 2025 સુધી પ્રતિબંધ

નવી દિલ્હીઃ દિવાળીના તહેવાને હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યાં છે, ત્યારે ચાલુ વર્ષે પણ દિલ્હીની પ્રજા ફડાકટા ફોડી શકશે નહીં. દિલ્હી સરકારે આ વર્ષે પણ ફડાકડા ઉપર પ્રતિબંધ યથાવત રાખ્યો છે. દિલ્હીની આમ આદમી પાર્ટીએ પ્રદુષણને ધ્યાનમાં રાખીને ફડાકટા ઉપર તા. 1 જાન્યુઆરી 2025 સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યાને લઈને આ વર્ષે પણ […]

ગાંધીનગરમાં દિવાળીના તહેવારોમાં રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે

ગાંધીનગરઃ દિવાળીના તહેવારોમાં આગ કે અકસ્માતના બનાવ ન બને તેમજ વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને ગાંધીનગર જિલ્લામાં રાત્રે 8થી 10 વાગ્યા સુધી માત્ર 2 કલાક માટે જ ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી છે. આ સિવાયના સમયમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જિલ્લા મેજિસ્ટેટ દ્વારા જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે […]

દિવાળીના પર્વે ફટાકડાને કારણે સુરત,અમદાવાદ,વડોદરા અને જામનગરમાં આગના બનાવો બન્યા

અમદાવાદઃ નૂતન વર્ષનું આનંદ અને ઉલ્લાસ સાથે ગમન થી ગયું છે. ગઈ કાલે દિવાળીના પર્વમાં ફટાકડાં ક્યાંક કોઈના ઘરમાં, તો ક્યાંક ગોડાઉનમાં ફટાકડાના તણખાથી આગ ફાટી નીકળી હતી.  સુરતના હારા દરવાજા ખાતે ઝૂપડપટ્ટીમાં ફટાકડાથી આગ લાગવાનો બનાવ બન્યો હતો. દિવાળી ટાંણે 15 થી 20 ઝુંપડા બળી ગયા હતા. જોકે, કોઈ જાનહાની થઈ ન હતી. આગની […]

આવું કેવું? આ ફટાકડાને ખાઈ પણ શકાય છે, જાણો આવા ફટાકડા ક્યાં બન્યા

જામનગરના આ ફટાકડા આ ફટાકડાને ખાઈ પણ શકાય છે ચોંકી ન જશો, વાંચો રાજકોટ :દિવાળીના તહેવારમાં નવા-નવા પ્રકારના ફટાકડા જોવા મળતા હોય છે. ફટાકડા પણ એવા કે જેને જોઈને મનખુશ થઈ જાય. આવામાં જામનગરમાં એવા ફટાકડા બનાવવામાં આવ્યા છે જેને જોઈને તમે પણ કહેશો કે હે… આવું કેવું?? જામનગરમાં ખાસ દિવાળી પર ફટાકડાના આકારમાં ચોકલેટ […]

પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા ફટાકડાના ભાવમાં પણ 10થી 15 ટકા જેટલો વધારો

અમદાવાદઃ પટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ લધારા બાદ તમામ ચિજ-વસ્તુઓના ભાવમાં પણ અસહ્ય વધારો થયો છે. મોંઘવારીએ માઝા મુકી છે. ત્યારે ફટાકડાંના ભાવમાં પણ 10થી 15 ટકા વધારો ઝીંકાયો છે. કાળઝાળ મોંઘવારીના હાલના કપરાં કાળ પૂર્વે  દિવાળી અને નૂતન વિક્રમ સંવતની ધામધૂમ, ધડાકાભેર ઉજવણી થતી રહી છે. ગત વર્ષે કોરોના પ્રતિબંધો બાદ હવે ગુજરાત સંપૂર્ણપણે અનલોક થયું […]

ફટાકડાના ભાવમાં સરેરાશ 30 ટકાનો વધારો છતાં ઘરાકી સારી રહેવાની વેપારીઓને આશા

અમદાવાદઃ દિવાળીના પર્વને પખવાડિયાનો સમય બાકી રહ્યો છે, ત્યારે આ વખતે સારી ઘરાકી રહેશે. તેવી આશાએ વેપારીઓ ફટાકડાનાં વેચાણ માટે મંજુરી મેળવવા દોડધામ કરી રહ્યા છે. જ્યારે ઘણા વેપારીઓને મંજુરી મળી જતાં શહેરના અલગ-અલગ વિસ્તારમાં ફટાકડાના સ્ટોલ ખૂલી ગયા છે. આ વર્ષે નવી નવી જાતના ફટાકડાની 500 વેરાઇટી બજારમાં આવી છે, પરંતુ કેમિકલના ભાવમાં વધારો […]

દિલ્હીઃ પ્રદુષણને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ દિવાળીમાં નહીં ફોડી શકાય ફટાકડા

દિલ્હીઃ અરવિંદ કેજરીવાલની દિલ્હી સરકારે શિયાળામાં વધતા પ્રદુષણને કન્ટ્રોલ કરવાના ઉપાય હેઠળ આ વર્ષે પણ દિવાળીમાં કોઈ પણ પ્રકારના ફટાકડાના ભંડારણ, વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. દિલ્હીમાં દર વર્ષે દિવાળીમાં પ્રદુષણ ખતરનાક સ્તર ઉપર પહોંચી જાય છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે, છેલ્લા 3 વર્ષથી દિવાળીના સમયે દિલ્હીમાં પ્રદુષણની ખતરનાક સ્થિતિને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code