શ્રમિકોને પ્રાથમિક સારવાર પહોંચાડવા 50 નવા ધનવંતરી રથ શરૂ કરાશે
અમદાવાદઃ રાજ્ય વિધાનસભામાં શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે નેમ વ્યક્ત કરી કે, યુવાધનનો શિક્ષણ સાથે કૌશલ્ય વિકાસ કરવા માટે ભવિષ્યલક્ષી આયોજન કરવું જરૂરી છે. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની 2 હજાર 659 કરોડની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર થઇ હતી. તેમણે કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોથી રોજગાર કચેરી દ્વારા રોજગારી પૂરી પાડવામાં ગુજરાત સમગ્ર […]