1. Home
  2. Tag "first choice"

ડિગ્રી ઈજનેરીમાં કમ્પ્યુટર, IT, ઓટોમેશન- રોબોટિક્સ સહિતની બ્રાન્ચ વિદ્યાર્થીઓ માટે ફર્સ્ટ ચોઈસ

અમદાવાદ: ગુજરાતમાં પ્રવેશ સમિતિ દ્વારા એન્જિનિયરિંગની વિવિધ વિદ્યાશાખાઓમાં પ્રવેશની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને ધોરણ. 12 સાયન્સ અને ગુજકેટના મેરીટને આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે આ વખતે પણ કમ્પ્યુટર એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઓટોમેશન એન્ડ રોબોટિક્સ એન્જિનિયરિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ડેટા સાયન્સ જેવી વિદ્યાશાખા વિદ્યાર્થીઓની પ્રથમ ચોઈસ બની છે. એટલે […]

શહેરી વિસ્તારમાં ફાઈબર ઓપ્ટિક અને ગ્રામીણ વિસ્તારમાં વાયરસ બ્રોડબેન્ડ લોકોની પ્રથમ પસંદગી

નવી દિલ્હીઃ ડિજીટલ યુગમાં ઈન્ટરનેટ કનેક્શન એક મુખ્ય જરૂરિયાત છે. સ્માર્ટફોનમાં નેટ પેક કરાવી શકાય છે પરંતુ પીસી, લેપટોપ પર કલાકો સુધી નેટની જરૂર પડે છે, અહીં રિચાર્જ પેકનો વિકલ્પ કામ કરતો નથી. ઇન્ટરનેટ કનેક્શન માટે, વપરાશકર્તા ફક્ત ફાઇબર ઓપ્ટિક અને વાયરલેસ બ્રોડબેન્ડનો વિકલ્પ પસંદ કરે છે. જો કે, આ બે નેટ કનેક્શન વચ્ચે ઘણો […]

ભારતઃ સૌથી શ્રેષ્ઠ CM તરીકે યોગી અને વિપક્ષના નેતા તરીકે કેજરિવાલ લોકોની પ્રથમ પસંદ

નવી દિલ્હીઃ દેશમાં તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વે અનુસાર દેશમાં સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે. જ્યારે બીજા ક્રમે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલનો સમાવેશ થાય છે. દેશમાં વિપક્ષના નેતા તરીકે સૌથી વધારે લોકોએ અરવિંદ કેજરિવાલને પસંદ કર્યાં હતા. જ્યારે બીજા ક્રમે મમતા બેનર્જી અને ત્રીજા ક્રમે કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીનો સમાવેશ થાય છે. એક […]

રાજ્યમાં વિદ્યાસહાયકોએ ભરતીમાં એક જ શિક્ષક હોય તેવી શાળાઓની પ્રથમ પસંદગી કરવી પડશે

ગાંધીનગરઃ રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકોની ભરતી અંતર્ગત શાળા પસંદગીની કામગીરી કરાશે. ત્યારે જિલ્લાને ધોરણ-1થી 5 અને ધોરણ-6થી 8ની શાળાઓમાં એકપણ શિક્ષક નથી તેવી શાળાઓની યાદી પ્રથમ તૈયાર કરવાની રહેશે. ઉપરાંત જે શાળામાં 30થી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા અને એક જ શિક્ષક છે તેવી શાળાની પણ પ્રથમ પસંદ કરવાની રહેશે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની […]

યુવતીઓ અને મહિલાઓની પ્રથમ પસંદગી બન્યાં આ પ્રકારના કપડા અને ફુટવેર

અમુક સમય બાદ ફેશન બદલાતી હોય છે. પરંતુ આપણા કપડા અને હાલ-ભાવથી ખિસ્સામાં રહેતા નાણા ઉપર નિર્ભર કરે છે. તેમજ સામેની વ્યક્તિના કપડા ઉપરથી તેના વિશે અંદાજ લગાવવામાં આવે છે. જો કે, મહિલાઓના કપડા સહિતની અન્ય વસ્તુઓ એવી છે જે આઉટડેટ થતી નથી. કુર્તી-જીન્સ કુર્તી-જીન્સ આજકાલની મહિલાઓની પ્રથમ પસંદ બની ચુકી છે. જીન્સ સાથે કોઈ […]

કોરોનાએ વિદ્યાર્થીનો દ્રષ્ટિકોણ બદલ્યો, સરકારી નોકરી બની પ્રથમ પંસદ

દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીને કારણે લોકોના વેપાર-ધંધાને નુકસાન થયું છે. તેમજ અનેક લોકોએ રોજગારી ગુમાવી છે. ત્યારે કોરોનાના મહામારીને યુવાનોનો વેપાર-ધંધા અને નોકરીને લઈને દ્રષ્ટિકોણ બદલી નાખ્યો છે. હવે યુવાનો ખાનગી નોકરી અથવા પોતાનો વેપાર કરવાના બદલે સરકારી નોકરી કરવાનું પસંદ કરી રહ્યાં છે. એટલું જ નહીં ડોકટર અને એન્જિનીયર બનવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code