અવકાશમાં બની રહ્યું પહેલું ગેસ સ્ટેશન,જાણો કોણ કરી રહ્યું છે આ કામ !
દિલ્હી:વિશ્વમાં કદાચ કોઈ દેશના સ્પેસ એજન્સી દ્વારા આવો વિચાર તો આવ્યો હશે નહી, કે અવકાશમાં ગેસ સ્ટેશન બને, પણ હવે આ પણ શક્ય બનતું જોવા મળી રહ્યું છે. વધુ જાણકારી અનુસાર, અમેરિકન ટેક કંપની ‘ઓર્બિટ ફેબ’ અવકાશમાં ગેસ સ્ટેશન સ્થાપવાના કોન્સેપ્ટને સાકાર કરવાની દિશામાં ઝડપી પગલાં લઈ રહી છે. કંપનીના કોન્સેપ્ટ મુજબ પૃથ્વીથી દૂર અવકાશ […]