ભારતઃ પ્રથમ સ્વદેશી જનીન થેરેપીનો શુભારંભ, દર્દીઓને મળશે રાહત
મુંબઈઃ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ આજે આઈઆઈટી બોમ્બેમાં કેન્સર માટે ભારતની પ્રથમ સ્વદેશી જનીન થેરેપીનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતની પ્રથમ જનીન ઉપચારની શરૂઆત કેન્સર સામેની આપણી લડતમાં એક મોટી સફળતા છે. “સીએઆર-ટી સેલ થેરાપી” નામની સારવારની આ લાઇન સુલભ અને સસ્તી હોવાથી, તે સમગ્ર માનવજાત માટે એક નવી આશા પૂરી પાડે […]