ભારતઃ નેપાળની પ્રથમ આંતરદેશીય ટ્રાન્સમિશન લાઇનની ક્ષમતા વધારીને 800 KV કરાશે
નવી દિલ્હીઃ નેપાળ અને ભારતની ઉર્જા સચિવ સ્તરની બેઠકમાં આંતરદેશીય ટ્રાન્સમિશન લાઇનની ક્ષમતા વધારવાથી માંડીને બાંગ્લાદેશમાં વીજળીની નિકાસ સુધીના ઘણા મહત્વના મુદ્દાઓ પર નિર્ણયો લેવામાં આવ્યા છે. નેપાળના ચિતવનમાં આયોજિત 2 દિવસીય બેઠકમાં વીજળીની ક્ષમતા વધારવામાં આવી છે. મુઝફ્ફરપુર ઢલ્કેવર ટ્રાન્સમિશન લાઇનને બમણી કરવા માટે સંમતિ આપવામાં આવી છે. ભારતના ઉર્જા મંત્રાલયના સચિવ પંકજ અગ્રવાલે […]