ભારતની પ્રથમ મહિલા દિવ્યાંગ શૂટરની આર્થિક હાલત ખરાબઃ રોડ ઉપર ચિપ્સ વેચવા બની મજબુર
દિલ્હીઃ ઉત્તરાખંડના દહેરાદૂનમાં ભારતની પ્રથમ મહિલા શૂટર દિવરાજ કૌર હાલ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહી છે. તેમજ ગુજરાન ચલાવવા માટે રોડની સાઈડમાં ચિપ્સ અને બિસ્કીટ વેચવા મજબુર બની છે. દિલરાજ કૌરએ વર્ષ 2005માં રમત-ગમત ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. 15 વર્ષમાં ભારતની પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્તરની પૈરા નિશાનેબાજના રૂપે ઓળખાવવા લાગી હતી. જો કે, પોતાના કેરિયરમાં તેમને […]