શ્રીલંકા સામેની પ્રથમ વનડે મેચ ટાઈ, ભારતે 41 રનમાં 5 વિકેટ ગુમાવી
નવી દિલ્હીઃ કોલંબોના પ્રેમદાસા ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની પ્રથમ મેચ રમાઈ હતી. આ મેચ ટાઈ થઈ હતી. રોહિત શર્માએ 58 રનની અડધી સદીની ઇનિંગ રમી હતી, પરંતુ તે ટીમને જીત સુધી પહોંચાડી શક્યો નહોતો. યજમાન શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને ભારતને બોલિંગ માટે આમંત્રણ […]