1. Home
  2. Tag "First solar eclipse"

વર્ષ 2025નું પ્રથમ સુર્યગ્રહણ માર્ચ મહિનામાં થશે

નવી દિલ્હીઃ વર્ષ 2024 પૂર્ણ થવામાં હવે બે મહિનાનો જ સમય છે અને 1લી જાન્યુઆરીથી નવુ વર્ષ પ્રારંભ થશે. ત્યારે નવા વર્ષમાં પ્રથમ સૂર્યગ્રહણ માર્ચ મહિનામાં થશે. માર્ચ મહિનામાં યોજનારુ આ સૂર્યગ્રહણ ભારતમાં જોવા નહીં મળે. સુત્રોના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષ 2024માં બે સૂર્યગ્રહણ થયા હતા. જેમાં પ્રથમ એપ્રિલમાં અને બીજું ઓક્ટોબર મહિનામાં થયું હતું. […]

ચંદ્રગ્રહણ પછી વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ એપ્રિલ મહિનામાં થશે

• 8મી એપ્રિલના રોજ લાગશે સૂર્યગ્રહણ • સૂર્યગ્રહણ દરમિયાન, ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે • સૂર્યગ્રહણની અસર ભારતમાં થવાની શકયતાઓ નહીંવત નવી દિલ્હીઃ તાજેતરમાં નવા વર્ષનું પ્રથમ ગ્રહણ લાગ્યું હતું. આ ગ્રહણ ચંદ્રગ્રહણ હતું. જે ભારતમાં દેખાયું ન હતું. જ્યારે હવે ચાલુ વર્ષનું બીજું ગ્રહણ લાગશે. આ સૂર્યગ્રહણ હશે. ચંદ્રગ્રહણની જેમ ચાલુ વર્ષનું […]

આ તારીખે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ,આ દિવસે ન કરો આ કામ

આ તારીખે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ આ દિવસે ન કરો આ કામ ગ્રહણ લાગવું માનવામાં આવે છે અશુભમ આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ એપ્રિલના અંતમાં થવાનું છે.જ્યારે સૂર્ય અને ચંદ્ર બંને એકબીજા સાથે રેખામાં હોય છે, ત્યારે આ સમય દરમિયાન ગ્રહણ થાય છે.ચંદ્રના નાના કદને કારણે સૂર્ય ચમકતી વીંટી જેવો દેખાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે […]

વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણઃ અરૂણાચલ અને જમ્મુ-કાશ્મીરના ઉત્તર ભાગ સિવાય દેશમાં ક્યાંય નહીં દેખાય

દિલ્હીઃ આજે વર્ષ 2021નું પ્રથમ સૂર્ય ગ્રહણ દુનિયાના મોટાભાગના દેશોમાં જોવા મળશે. જો કે, ભારતમાં આ સૂર્યગ્રહણ દેખાવાની શકયતાઓ નહીવત છે. એટલે દેશમાં સૂર્યગ્રહણનો સૂતક કાળ માન્ય નહીં ગણાય. જો કે, અરૂણાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના ઉત્તર ભાગમાં સાંજે 5.52થી 6.15 સુધી ગ્રહણ લાગશે પરંતુ તેને જોવુ મુશ્કેલ રહે તેવી શકયતા છે. પંચાગ અનુસાર ગ્રહણ જ્યેષ્ઠ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code