1. Home
  2. Tag "first Test"

ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં 10 ઓક્ટોબરથી પ્રથમ કસોટીનો પ્રારંભ, 18મીએ પરીક્ષા પૂર્ણ થશે

ગાંધીનગરઃ રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં આગામી તા. 10 ઓક્ટોબરથી પ્રથમ સત્રાંત પરીક્ષા લેવાશે. જીસીઈઆરટી દ્વારા પ્રથમ સત્રાંત મૂલ્યાંકન અંગેનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જેમાં 10 ઓક્ટોબરથી શરૂ થનારી મૂલ્યાંકન 18 ઓક્ટોબરના રોજ પૂર્ણ થશે. રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોએ નક્કી કરેલા સમયપત્રક મુજબ જ પરીક્ષાનું આયોજન કરવાનું રહેશે. જોકે, ખાનગી સ્કૂલો પરીક્ષા માટે પ્રશ્નપત્રો […]

દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા 327 રનમાં ઓલઆઉટ

દિલ્હીઃ ટીમ ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે તા. 25મી ડિસેમ્બરે પ્રથમ ટેસ્ટમેચનો પ્રારંભ થયો હતો. ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ ટેસ્ટના પ્રથમ દિવસે 3 વિકેટ ગુમાવીને 272 રન બનાવ્યાં ગયા બીજો દિવસે વરસાદને કારણે ધોવાયો હતો. આજે ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયા 272ના સ્ટોર સાથે ફરી મેદાનમાં ઉતરી હતો. જો કે, દક્ષિણ આફ્રિકાના […]

ધો.9થી12ની પ્રથમ કસોટી 18મી ઓક્ટોમ્બરથી લેવાશે, પ્રશ્નપત્રો બોર્ડ દ્વારા તૈયાર કરાશે

અમદાવાદઃ શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-9થી 12ની પ્રથમ કસોટીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. રાજ્યમાં ધોરણ-9થી 12ની પ્રથમ કસોટી એક સાથે 18 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર દરમિયાન લેવામાં આવશે. આ કસોટી માટેના પ્રશ્નપત્રો બોર્ડ દ્વારા આપવામાં આવશે. સ્કૂલોએ ફરજિયાત બોર્ડ દ્વારા આપવામાં આવેલા પ્રશ્નપત્ર અને સમય પત્રક મુજબ જ પરીક્ષા યોજવાની રહેશે. પરીક્ષા માટે જૂનથી સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ […]

ભારતીય મહિલા ટીમની ઓપનર શેફાલીએ ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં જ બતાવ્યો બેટીંગ પાવર

દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર વિરેન્દ્ર સહેવાગની વિસ્ફોટક બેટીંગ હજુ ક્રિકેટ પ્રેમીઓ ભુલ્યાં નથી. દુનિયાના ટોપ બોલરોની ઓવરમાં પોતાની આગવી સ્ટાઈલથી બેટીંગ કરીને તેમની બોલીંગ એવરેજ ખરાબ કરી નાખનારા વિરેન્દ્ર સહેવાગ આજે પણ સોશિયલ મીડિયા સક્રિય રહે છે. બીજી તરફ છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય મહિલા ટીમ પણ એક પછી એક રેકોર્ડ બનાવી રહી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code