ભાદરવાના પ્રથમ સપ્તાહમાં સારો વરસાદ પડવાની શક્યતા, વધુ એક સિસ્ટમ સક્રિય બનવાના યોગ
અમદાવાદઃ ગુજરાતમાં જુન-જુલાઈ દરમિયાન એકંદરે સારોએવો વરસાદ પડ્યો હતો. ત્યારબાદ ઓગસ્ટ મહિનો સાવ કોરો ગયો અને સપ્ટેમ્બરના પ્રથમ 13 દિવસમાં માત્ર કેટલાક વિસ્તારોમાં વરસાદના છૂટાછવાયા સામાન્ય ઝાપટાં પડ્યા છે. ખરીફ પાકને વરસાદની ખાસ જરૂર છે. ત્યારે જ મેઘરાજા રિસાણા છે. હાલ શ્રાવણ મહિનો પુરો થઈને શનિવારથી ભાદરવો મહિનાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે ત્રણ દિવસ […]