ચીનમાં મળી 16 કરોડ વર્ષ જૂની માછલીની પ્રજાતિ,હવે ખુલશે ડાયનાસોર યુગના કેટલાક રહસ્યો
દિલ્હી: ચીનમાં 16 કરોડ વર્ષ જૂની માછલી મળી આવી છે, જે જુરાસિક કાળ એટલે કે ડાયનાસોર યુગના ઘણા રહસ્યોને ઉજાગર કરશે. ચીનના પુરાતત્વવિદોએ 16 કરોડ વર્ષ જૂની માછલી શોધી કાઢી છે. હકીકતમાં, ચીની પુરાતત્વવિદોએ 16 કરોડ વર્ષ જૂના અવશેષોમાંથી લેમ્પ્રેની બે નવી પ્રજાતિઓ શોધી કાઢી છે.લેમ્પ્રી એ જડબા વગરની માછલી છે જે ઇલ જેવી દેખાય […]