1. Home
  2. Tag "Fisherman"

કોસ્ટ ગાર્ડે કેરળના કિનારે ગંભીર રીતે બીમાર માછીમારને બચાવ્યો

નવી દિલ્હીઃ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG)એ કેરળના બેપોરથી લગભગ 40 નોટિકલ માઇલ દૂર ભારતીય ફિશિંગ બોટ (IFB) જઝીરામાંથી ગંભીર રીતે બીમાર માછીમારને બચાવ્યો હતો. માછીમારને દરિયામાં પડ્યા પછી લગભગ ડૂબવાની ઘટનાનો અનુભવ થયો હતો. IFB દ્વારા તેમને બચાવી લેવામાં આવ્યો હતો પરંતુ ફેફસામાં વધુ પાણી ભરાવાને કારણે તેની તબિયત લથડી હતી. બોટ દ્વારા બાદમાં એક […]

પાકિસ્તાનની જેલમાંથી એક મહિનામાં ગુજરાતના ૩૫૫ જેટલા માછીમારોને મુક્તિ મળી

અમદાવાદઃ ગુજરાતના માછીમારો અરબી સમુદ્રમાં માછીમારી કરતા સમયે કેટલીક વાર દિશાભ્રમ થઇ જતા પાકિસ્તાનની સરહદ ઓળંગી જાય છે ત્યારે પાકિસ્તાનના સુરક્ષા દળો દ્વારા તેમનું અપહરણ કરી કેદ કરવામાં આવે છે. આવા નિર્દોષ માછીમારોને પોતાના વતન પરત લાવવા માટે રાજ્ય સરકાર અને ભારત સરકાર દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસોના પરિણામે જ […]

ઉનાના માછીમારની કિસ્મત ચમકીઃ 5 હજારથી વધુની કિંમતની 2000 જેટલી માછલીઓ પકડી

સૈયદ રાજપરા ગામના સાગર ખેડૂની જીંદગીમાં થશે બદલાવ મોંધી માછલીઓના વેચાણ માટે માછીમારે શરૂ કરી તૈયારીઓ માછલીની કિંમત પાંચથી આઠ હજારની કિંમતમાં વેચાય છે અમદાવાદઃ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં વસવાટ કરતા અનેક પરિવારો માછીમારી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. દરમિયાન ગીર સોમનાથના ઉનાના એક માછીમારનું કિસ્મત ચમકી ઉઠ્યું છે અને તે રાતોરાત કરોડ પતિ બન્યો ગયો […]

પાકિસ્તાનની વધુ એક નાપાક હરકતઃ 6 બોટ સાથે 35 ભારતીય માછીમારોનું અપહરણ

અમદાવાદઃ ભારતીય જળસીમામાં પાકિસ્તાનની ચાંચિયાગીરી વધી છે. અવાર-નવાર ભારતીય જળસીમામાં પ્રવેશીને માછીમારોનું અપહરણ કરવામાં આવતું હોવાની ઘટના સામે આવે છે. દરમિયાન પાકિસ્તાન મરીન સિક્યોરિટીએ ભારતીય જળસીમામાંથી 6 બોટ સાથે 35 માછીમારોનું અપહરણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતના દરિયામાં ભારતીય જળસીમામાં માછીમારો માછીમારી કરી રહ્યાં હતા. દરમિયાન પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીના […]

ભારતીય જળસીમામાં પાકિસ્તાનની ચાંચિયાગીરી વધીઃ 3 બોટો સાથે 18 માછીમારોનું અપહરણ

અમદાવાદઃ ગુજરાત પાકિસ્તાન સાથે જળ અને જમીન સરહદથી જોડાયેલું છે. ત્યારે પાકિસ્તાન મરિન સિક્યુરિટીની ભારતીય જળસીમામાં ચાંચિયાગીરી વધી છે. તેમજ અવાર-નવાર ભારતીય જળસીમામાં પ્રવેશીને માછીમારોનું બોટ સાથે અપહરણ કરવામાં આવે છે. દરમિયાન પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા 3 બોટ સાથે 18 માછીમારોનું અપહરણ કરવામાં આવતા માછીમાર પરિવારમાં ભય ફેલાયો છે. આ મહિનામાં ભારતીય જળસીમામાંથી માછીમારોનું પાકિસ્તાન […]

પાકિસ્તાનની ચાંચિયાગીરીઃ ભારતીય જળસીમામાંથી બે બોટ સાથે 11 માછીમારોનું અપહરણ

અમદાવાદઃ ગુજરાત પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ સીમાથી જોડાયેલો છે. પાકિસ્તાન મરિન અવાર-નવાર ભારતીય જળસીમામાં પ્રવેશીને માછીમારોનું બોટ સાથે અપહરણ કરતી હોવાનું સામે આવ્યું છે. દરમિયાન પાકિસ્તાનની વધુ એક ચાંચિયાગીરી સામે આવી છે. ભારતીય જળસીમામાં પ્રવેશીને પાકિસ્તાન મરીને બે બોટ સાથે 11 માછીમારોનું અપહરણ કર્યું હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય જળસીમમાં માછીમારો […]

દક્ષિણ અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય, માછીમારોને કરાયા એલર્ટ

અમદાવાદઃ ગુજરાતમાં હાલ કાંતિલ ઠંડી પડી રહી છે અને આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધવાની શકયતા છે. દરમિયાન હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સક્રિય થયું છે. જેથી માછીમારોને દક્ષિણ અરબી સમુદ્રમાં ન જવા સૂચના આપી દેવામાં આવી છે. તેમજ આગામી 28 અને 29 ડિસેમ્બરે ગુજરાતમાં કાતિલ ઠંડી વધશે હવામાન વિભાગની આગાહી અનુસાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code