1. Home
  2. Tag "FITCH"

ફિચે નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતની વૃદ્ધિનું અનુમાન વધારીને 7.2 ટકા કર્યું

નવી દિલ્હી: ફિચ રેટિંગ્સે ચાલુ નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતની વૃદ્ધિનું અનુમાન વધારીને 7.2 ટકા કર્યું છે. માર્ચમાં તેણે તે સાત ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. રેટિંગ એજન્સીએ ઉપભોક્તા ખર્ચમાં સુધારો અને રોકાણમાં વધારાને ટાંકીને અંદાજ સુધાર્યો છે. ફિચે નાણાકીય વર્ષ 2025-26 અને 2026-27 માટે અનુક્રમે 6.5 ટકા અને 6.2 ટકા વૃદ્ધિ દરનો અંદાજ મૂક્યો […]

ભારતની અર્થવ્યવસ્થામાં સારા સંકેત – રેટિંગ એજન્સી ફિચે ભારતનો જીડીપી અંદાજ 6 ટકાથી વધારીને 6.3 ટકા કર્યો

દેશની અર્થ વ્યવસ્થા સુધરવાના સંકેત ફિચે જીડીપી અંદાજ 6 ટકાથી વધાર્યો દિલ્હીઃ- કોરોના મહામારીમાં દેશની અર્થવ્યવસ્થા પાટા પરથી ઇતરી પડી હતી જો કે કોરોનાની સ્થિતિ જેમ જેમ સામાન્ય બનતી ગઈ તેમ તેમ અર્થવ્યવસ્થા સુધરીને ફરી પાટે ચઢી હતી જો કે કોરોના જેવી ઘાતક મહામારીમાં પણ ભારત દેશ તરત બહાર તરી આવ્યો હતો અને એર્થવ્યવસ્થા સ્થિતિ […]

કોરોનાને કારણે ભારતમાં ઇંધણની માંગ વર્ષ 2020માં 11.5% ઘટશે

દેશનું આર્થિક પરિદ્રશ્ય નબળું પડવાની શક્યતાને પગલે ફિચનું અનુમાન ભારતમાં વર્ષ 2020માં ઇંધણની માંગ 11.5 ટકા ઘટશે: ફિચ સોલ્યુશન્સ વર્ષ 2020-21માં ભારતના વાસ્તવિક વૃદ્વિદરમાં 8.6 ટકાનો ઘટાડો આવશે ભારતમાં વર્ષ 2020માં ઇંધણની માંગ 11.5 ટકા ઘટવાની શક્યતા છે એવું વૈશ્વિક એજન્સી ફિચ સોલ્યૂશન્સે કહ્યું છે. દેશનું આર્થિક પરિદ્રશ્ય વધુ નબળુ પડવાની શક્યતાને પગલે ફિચે ભારતમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code