નવી સ્ક્રેપ પોલીસીઃ ગુજરાતમાં લગભગ 5 કરોડ જેટલા વાહનો ફેરવાશે ભંગારમાં
તા. 13મી ઓગસ્ટના રોજ જાહેરાત કરાય તેવી શકયતા પ્રદુષણ ઘટાડવા આ પોલીસીનો કરાશે અમલ અમદાવાદઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહ્યાં છે. તેમજ પ્રદુષણનું સ્તર ઘટે તે માટે પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન આગામી દિવસોમાં નવી સ્ક્રેપ પોલીસનો આરંભ કરવામાં આવે તેવી શકયતાઓ છે. જેથી રાજ્યમાં લગભગ 5 કરોડ જેટલા […]