1. Home
  2. Tag "five dead"

બ્રાઝિલમાં વિમાન દુર્ઘટનામાં પાંચ વ્યક્તિના મોત

ગ્રોસોના એમેઝોનિયન શહેર એપિયાકાસમાં એક ટ્વીન એન્જિન પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું પ્લેન રોન્ડિનોપોલિસ શહેર તરફ જઈ રહ્યું હતું પૌસાડા એમેઝોનિયા ફિશિંગ લોજથી ઉડાન ભરી રહ્યું હતું ત્યારે તે ક્રેશ થયું નવી દિલ્હીઃ બ્રાઝિલમાં એક વિમાન દુર્ઘટનામાં પાંચ લોકોના મોતના અહેવાલ છે. બ્રાઝિલના રાજ્ય માટો ગ્રોસોના એમેઝોનિયન શહેર એપિયાકાસમાં એક ટ્વીન એન્જિન પ્લેન નીચે પડી જતાં આ દુર્ઘટના […]

યુક્રેનની ‘હેરી પોટર કેસલ’ ઈમારત ઉપર રશિયાનો મિસાઈલ હુમલો, પાંચના મોત

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા બે વર્ષથી સતત યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. દરરોજ બંને દેશો એકબીજા પર હુમલા કરતા રહે છે. તાજેતરમાં, દક્ષિણ બંદર શહેર ઓડેસાથી એક હુમલો આવ્યો છે, જ્યાં ‘હેરી પોટર કેસલ’ તરીકે ઓળખાતી યુક્રેનિયન ઇમારત પર રશિયન મિસાઇલ હુમલામાં ઓછામાં ઓછા […]

ગુજરાતમાં નદી અને તળાવમાં ડૂબી જવાના બે બનાવોમાં ત્રણ યુવાનો સહિત પાંચના મોત

અમદાવાદઃ ગુજરાતમાં નદી, ડેમ, કેનાલો અને દરિયાઈ બીચ પર નહાવા જતાં ડુબી જવાના બનાવો વધી રહ્યા છે. જેમાં આજે જન્માષ્ટમીના દિને નહાવા જતાં ડૂબી જવાના બે બનાવોમાં પાંચના મોત નિપજ્યા હતા. જેમાં છોટાઉદપુરના કવાંટ તાલુકાના ભેખડીયા ગામે બે વિદ્યાર્થીઓ તળાવમાં નહાવા પડતા ડુબી ગયા હતા. જ્યારે બીજા બનાવમાં મહેસાણાના વડનગરના વલાસણા ગામ નજીક સાબરમતી નદીમાં […]

ગિફ્ટસિટીમાં ઈજિપ્તની નાણાંકીય સંસ્થાઓ-ફિનટેક કંપનીઓ-ટેક સ્ટાર્ટઅપ્સને આમંત્રણ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત આરબ રિપબ્લિક ઓફ ઈજીપ્તના નાણાંમંત્રી ડૉ.મોહમ્મદ મૈત અને પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં લીધી હતી. વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના પ્રયાસોથી ભારતને આ વર્ષે મળેલી G-20 પ્રેસીડેન્‍સી અન્‍વયે ગુજરાતમાં G-20 દેશોના ફાયનાન્‍સ મિનીસ્ટર્સ અને સેન્‍ટ્રલ બેન્‍ક્સના ગવર્નરની ત્રીજી બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં ઈજીપ્તના નાણાંમંત્રી સહભાગી થવા ગુજરાત પ્રવાસે આવેલા છે તે […]

બનાસકાંઠામાં ડુબી જવાના જુદા જુદા બનાવોમાં ત્રણ વિદ્યાર્થીઓ સહિત પાંચના મોત

પાલનપુરઃ  બનાસકાંઠામાં ભારે વરસાદથી નદી-નાળાં અને તળાવોમાં પાણી ભરાયા છે. ત્યારે પાણીમાં ડુબી જવાના જુદા જુદા બે બનાવોમાં પાંચના મોત નિપજ્યા હતા. જેમાં કાંકરેજ તાલુકાના ફતેપુરા ગામે તળાવમાં ત્રણ વિદ્યાર્થીઓ ડુબી જતાં મોત નિપજ્યા હતા. જ્યારે દાંતા તાલુકાના રંગપુર નજીક નદીના પ્રવાહમાં પિતા-પૂત્ર તણાયા હતા. પૂત્રને બચાવવા પિતાએ પણ નદીમાં ઝંપલાવ્યું હતું અને બન્ને તણાયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code