અમરનાથ યાત્રાઃ આશરે પાંચ લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન
છેલ્લા 52 દિવસથી ચાલી રહી છે અમરનાથ યાત્રા સોમવારે સવારે પંચતર્ણીથી પવિત્ર ગુફા સુધીની યાત્રાનો અંતિમ ચરણ શરૂ કર્યો નવી દિલ્હીઃ છેલ્લા 52 દિવસથી ચાલી રહેલી અમરનાથ યાત્રાનું આજે સમાપન થશે. અત્યાર સુધીમાં લગભગ પાંચ લાખ શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરી ચુક્યા છે. મહંત સ્વામી દીપેન્દ્ર ગિરી દ્વારા હાથ ધરવામાં આવેલી છડી મુબારક (ભગવાન શિવની ચાંદીની ગદા)એ […]