આત્મનિર્ભર ભારત: વિશ્વની પાંચ સૌથી મોટી કોલસાની ખાણોમાંથી બે હવે ભારતમાં
નવી દિલ્હીઃ છત્તીસગઢ સ્થિત કોલ ઇન્ડિયાની પેટાકંપની સાઉથ ઇસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડ (એસઇસીએલ) ગેવરા અને કુસુન્દા કોલસા ખાણોએ WorldAtlas.com દ્વારા બહાર પાડવામાં આવેલી વિશ્વની 10 સૌથી મોટી કોલસા ખાણોની યાદીમાં બીજું અને ચોથું સ્થાન મેળવ્યું છે. છત્તિસગઢ રાજ્યના કોરબા જિલ્લામાં આવેલી આ બે ખાણોમાં દર વર્ષે 100 મિલિયન ટન કોલસાનું ઉત્પાદન થાય છે, જે ભારતના કુલ કોલસાના ઉત્પાદનમાં […]