રાજ્યમાં જમીન પચાવી પાડવાની પાંચ મહિનામાં 4138 ફરિયોદોઃ લેન્ડ ગેબ્રીંગ કાયદો હેઠળ પગલાં ભરાશે
ગાંધીનગરઃગુજરાતમાં નવો લેન્ડ ગ્રેબીંગ કાયદો લાગુ પડયાના અંદાજીત પાંચ મહિનામાં ભુ માફીયાઓ-જમીન પચાવી પાડવા સંબંધી 4000 ફરીયાદો થઈ હતી અને તેમાં જમીનનું મૂલ્ય રૂપિયા 567 કરોડ થવા જાય છે અલબત જંત્રીદરનાં ધોરણે મૂલ્ય થાય છે. તેની વાસ્તવિક કિંમત ઘણી ઉંચી હોવાનો અંદાજ છે.રાજય સરકારનાં સતાવાર સુત્રોએ જણાવ્યું છે કે જાન્યુઆરીથી મે દરમિયાન પાંચ મહિનામાં જમીન […]