કલોલના ખાત્રજમાં ફાર્મા કંપનીના ઈટીપી પ્લાન્ટની ટાંકીમાં ઉતરેલા પાંચ શ્રમિકોના મોત
ગાંધીનગરઃ જિલ્લાના કલોલ તાલુકાના ખાત્રજ ખાતે આવેલી દવા બનાવતી એક ફાર્મા કંપનીના દૂષિત પાણીના રિસાઈકલિંગ માટેની ઈટીપી ટેન્કની સફાઈ માટે ઉતારેલા એક મજૂરને બચાવવા માટે એક પછી એક ચાર લોકો અંદર ઊતર્યા હતા. ત્યારે પાંચેય મજૂરોને જીવ ગુમાવવાનો વખત આવ્યો છે. આ બનાવની જાણ થતાં ગાંધીનગર ફાયરબ્રિગેડના જવાનોએ તરત ઘટનાસ્થળે દોડી જઈ પાંચેય મૃતદેહને બહાર […]