2014-15ની સરખામણીમાં 2021-22 પેટન્ટનાં અનુદાનમાં લગભગ પાંચ ગણો વધારો
નવી દિલ્હીઃ આઈપી ઈનોવેશન ઈકોસિસ્ટમના સંદર્ભમાં ભારતે વધુ એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી છે, જેમાં છેલ્લા 11 વર્ષમાં પ્રથમ વખત, જાન્યુઆરી-માર્ચ 2022ના ત્રિમાસિક ગાળામાં ભારતીય પેટન્ટ ઑફિસમાં સ્થાનિક પેટન્ટ ફાઇલિંગની સંખ્યા આંતરરાષ્ટ્રીય પેટન્ટ ફાઇલિંગની સંખ્યાને વટાવી ગઈ છે. કુલ 19796 પેટન્ટ અરજીઓ દાખલ કરવામાં આવી હતી, 10706 ભારતીય અરજદારો દ્વારા દાખલ કરવામાં આવી હતી જ્યારે […]