1. Home
  2. Tag "Flags"

PM Modi US Visit:વ્હાઇટ હાઉસની બહાર ભારત અને અમેરિકાના ધ્વજ એકસાથે લહેરાયા

પીએમ મોદી 21 થી 24 જૂન સુધી અમેરિકાના પ્રવાસે વ્હાઇટ હાઉસની બહાર ભારત-અમેરિકાના ધ્વજ એકસાથે લહેરાયા અહીં જાણો પીએમ મોદીનું અમેરિકામાં શેડ્યુલ દિલ્હી : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 થી 24 જૂન સુધી અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે. મુલાકાતના થોડા દિવસો પહેલા જ પીએમ મોદીના અમેરિકા આગમનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અમેરિકી સરકાર પણ […]

ચૂંટણીની મોસમ, સુરતમાં રાજકીય પક્ષોના ધ્વજ, ખેસ, ટોપી, બેનર્સ સહિતનો વેપાર ધમધમવા લાગ્યો

સુરતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માત્ર રાજકીય પક્ષોને જ નહીં પણ રાજકારણ સાથે ન જોડાયેલા લોકોને પણ ફાયદો કરાવી આપતી હોય છે. ચૂંટણીમાં ટ્રાન્સપોર્ટેશન, મંડપવાળા, રસોઈયા તેમજ રાજકીય પક્ષોના બેનર્સ,પોસ્ટર્સ, ખેસ ટોપી બનાવનારાઓને કમાણી થતી હોય છે. ત્યારે સુરત શહેરમાં ચૂંટણીના પ્રચાર માટેના કપડાના બેનર્સ, પોસ્ટર્સ, ખેસ, ટોપી સહિતનું સાહિત્ય બનાવવાનો ધંધો 900 કરોડે પહોંચ્યો છે. […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ રાજકીય પક્ષોના ટોપી, ઝંડા, ખેસના ધંધામાં તેજી

સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ ચૂંટણીના પ્રચાર માટેના સાહિત્ય તૈયાર કરનારા ધંધાર્થીઓમાં તેજી જોવા મળી રહી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઝંડા, ટોપી, અને ખેસ, તેમજ પડદા-બેનર્સ બનાવનારાને આગોતરા ઓર્ડર મળવા લાગ્યા છે. હાલ પાર્ટી દ્વારા ઓર્ડર મળી રહ્યા છે, પણ ઉમેદવારોના નામની જાહેરાત થયા બાદ ઉમેદવારો દ્વારા પણ ચૂંટણી સાહિત્યાની ખરીદી […]

વડોદરાના સંગ્રહાલયમાં આઝાદીની લડતમાં ઉપયોગમાં લેવાયેલા 12 ધ્વજ આકર્ષણનું કેન્દ્ર બન્યાં

અમદાવાદઃ સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. તેમજ હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે વડોદરાના સંગ્રહાલયમાં આઝાદીના લડતકાળ દરમિયાન વિવિધ તબક્કે પ્રસિદ્ધ કરાયેલા ધ્વજ રાખવામાં આવ્યાં છે. અહીં રાષ્ટ્રધ્વજ સહિત કુલ 12 ધ્વજ છે. જે આઝાદીના લડતકાળ દરમિયાન વિવિધ તબક્કે પ્રસિદ્ધ હોય એ તમામ પ્રકારો અહીં પ્રદર્શિત […]

રાજસ્થાનઃ પરશુરામ જ્યંતિ નિમિત્તે લગાવેલી ધ્વજાઓ લઘુમતિ કોમના યુવાનોએ ઉતારતા વિવાદ

નવી દિલ્હીઃ જોધપુરમાં લાઉડસ્પીકર પરનો હંગામો હજુ સમાપ્ત થયો નથી. હવે ફરી એકવાર બંને પક્ષો વચ્ચે હિંસા થઈ છે. ઝંડા ઉતારવા મામલે બે કોમના ટોળા સામ-સામે આવી ગયા હતા. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી પોલીસ ઉપર પમ તોફાની ટોળાએ પથ્થરમારો કર્યો હતો. જેમાં 3 પોલીસ કર્મચારી અને ચાર પત્રકારો ઘાયલ થયા હોવાનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code