કચ્છમાં વન્યપ્રાણી અભ્યારણમાં પાણીની સારી આવક થતા મોટા પ્રમાણમાં ફ્લેમિંગોનું થયું આગમન
ભૂજઃ કચ્છમાં આ વખતે સારોએવો વરસાદ પડ્યો હતો. તેથી રણકાંઠા વિસ્તારમાં હજુપણ પાણી ભરાયેલા છે. તેથી વિશાળ રણ વિસ્તારના છીછરી પાણીની મોજ માણવા માટે મોટા પ્રમાણમાં ફ્લેમિંગોનું આગમન થયુ છે. તેથી પક્ષીપ્રેમીઓ અને પક્ષીવિદો માટે કચ્છ રણ અભ્યારણ આકર્ષણનું સ્થળ બની રહ્યું છે. મોટા રણના ખડિર વિસ્તારમાં કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણમાં ફ્લેમિંગોની લેસર અને ગ્રેટર […]