અમદાવાદમાં લોકોએ દિવસે પતંગો ચગાવી અને સાંજે ફટાકડા ફોડીને વાસી ઉત્તરાણ મનાવી
અમદાવાદઃ શહેરમાં ઉત્તરાણની જેમ વાસી ઉત્તરાણનું પર્વ પણ શહેરીજનોએ ભારે આનંદોલ્લાસથી મનાવ્યું હતુ. જેમાં સાનુકૂળ પવનને લીધે શહેરીજનોએ પતંગો ચગાવી એકબીજાના પેચ લઈને મોજ માણી હતી. અને સૂરજ ઢળતાની સાથે જ આકાશમાં આતશબાજી શરૂ થઈ હતી. આકાશમાં પતંગોની જગ્યાએ ફટાકડા જોવા મળ્યા હતા. લોકોએ રંગબેરંગી ફટાકડા લોકોએ ફોડ્યા હતા. અમદાવાદ શહેરમાં વાસી ઉત્તરાણના પર્વએ પણ […]