દક્ષિણ ભારતના તમિલનાડુ અને કર્ણાટકમાં ચાર-ચાર ફ્લોટિંગ જેટીનો વિકાસ કરાશે
નવી દિલ્હીઃ બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે સાગરમાલા કાર્યક્રમ હેઠળ, દેશના સામાજિક અને નિયમનકારી વાતાવરણને મજબૂત કરવા માટે દરિયાઈ ઉદ્યોગમાં સંખ્યાબંધ સુધારાઓ અને પહેલની શરૂઆત કર્યો છે. મંત્રાલયની મુખ્ય પહેલમાંની એક ફ્લોટિંગ જેટી ઇકો-સિસ્ટમના અનન્ય અને નવીન ખ્યાલને પ્રોત્સાહિત કરવી અને તેનો વિકાસ કરવાનો છે. જ્યારે પરંપરાગત સ્ટેટિક જેટીની સરખામણી કરવામાં આવે છે, ત્યારે તેમના […]