અમદાવાદના સાબરમતી નદીમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટ, 150 લોકો એકસાથે ભોજનાનો સ્વાદ માણી શકશે
અમદાવાદઃ શહેરના સાબરમતી રિવરફ્રન્ટનો સારોએવો વિકાસ થયો છે. બહારગામથી શહેરની મુલાકાતે આવનારા રિવરફ્રન્ટની અવશ્ય મુલાકાત લેતા હોય છે. પ્રવાસીઓ માટે અટલબ્રિજ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. હવે સાબરમતી નદીમાં ફ્લોટિંગ રેસ્ટોરાંની સુવિધા બે મહિનામાં શહેરીજનોને પ્રાપ્ત થશે. એક સાથે 150 લોકો નોસ્તો કે ભોજન એક સાથે લઈ શકે તેવી સુવિધા ઊભી કરવામાં આવી છે, અમદાવાદની […]