પાટડીના ધામા વિસ્તારમાં નર્મદાની પેટા કેનાલ લીકેજ થતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા
સુરેન્દ્રનગરઃ જિલ્લાના પાટડી તાલુકાના ધામા વિસ્તારની નર્મદાની બ્રાન્ચ કેનાલ લીકેજ થતાં પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતો મુશકેલીમાં મુકાયા છે. ધામામાં કેનાલમાં શેવાળના કારણે કેનાલના લીકેજ પાણી ખેતરોમાં ફરી વળતા જીરાના પાક સહિતનો પાક નાશ પામ્યો છે. ખેડૂતોનો મોઢામાં આવેલો કોળીયો છીનવાઈ જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો. રાજ્યમાં નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ […]