1. Home
  2. Tag "florida"

મેક્સિકોના અખાતમાંથી અમેરિકાના પશ્વિમ કાંઠે આવેલા ફ્લોરિડા તરફ મિલ્ટન વાવાઝોડું આગળ વધ્યું

નવી દિલ્હીઃ મેક્સિકોના અખાતમાંથી અમેરિકાના પશ્વિમ કાંઠે આવેલા ફ્લોરિડા તરફ મિલ્ટન વાવાઝોડું આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાનમાં લઈને અમેરિકાના વહીવટીતંત્રે ફ્લોરિડાના 50 લાખથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપી છે. વહીવટીતંત્રે જણાવ્યું છે કે, વાવાઝોડાના કારણે ઝડપી પવન ફૂંકાવાની, ભારે વરસાદની અને સંભવિત ચક્રવાતની પણ શક્યતા છે. વાવાઝોડાની શક્યતાના […]

અમેરિકાના ફ્લોરિડામાં 13 વર્ષથી ઓછી વયના બાળકો સોશયલ મીડિયાનો નહીં કરી શકે ઉપયોગ

નવી દિલ્હી: અમેરિકાના ફ્લોરિડામાં 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે સોશયલ મીડિયા એકાઉન્ટ ચલાવવાને લઈને નવો કાયદો અમલમાં આવ્યો છે. આના પર ગવર્નર રૉન ડેસેન્ટિસે હસ્તાક્ષર કર્યા છે. તેના હેઠળ હવે ફ્લોરિડામાં 13 વર્ષ અને તેનાથી ઓછી વયના બાળકો સોશયલ મીડિયા એકાઉન્ટ ખોલી નહીં શકે. 14 અને 15 વર્ષના બાળકોને આવા પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરવા માટે […]

ફ્લોરિડામાં 12 માળની બિલ્ડિંગ ધરાશાયી, 1નું મોત, અનેક દટાયા, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

ફ્લોરિડાના મિયામીમાં એક દુર્ઘટના ઘટી ફ્લોરિડામાં આવેલી 12 માળની બિલ્ડીંગ થઇ ધરાશાયી આ દુર્ઘટનામાં 1 વ્યક્તિનું થયું મોત, અનેક દટાયા નવી દિલ્હી: ફ્લોરિડાના મિયામીમાં એક દુર્ઘટના ઘટી છે. મિયામીમાં સમુદ્રની પાસે બનેલી 1 12 માળની શૈમ્પલેન ટાવર્સ નામની બિલ્ડીંગ અચાનક ધરાશાયી થઇ ગઇ હતી. આ દુર્ઘટનામાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે અને અન્ય 99 લોકોનો […]

અમેરિકા: ફ્લોરિડાના સુપરમાર્કેટમાં અંધાધૂંધ ગોળીબાર, બંદૂકધારી સહિત કુલ ત્રણ લોકોના મોત

અમેરિકામાં ફરીવાર બની ફાયરિંગની ઘટના ઘટનામાં ત્રણ લોકોના થયા મોત હુમલો કરનારનું પણ થયું મોત દિલ્લી: અમેરિકાના ફ્લોરિડા સુપરમાર્કેટમાં ગુરુવારે થયેલ ગોળીબારમાં બંદુકધારી સહીત કુલ ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. પામ બીચ કાઉન્ટી શેરિફની ઓફિસની પ્રવક્તા ટેરી બારબેરાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રોયલ પામ બીચ પરની પબ્લિક્સ સુપરમાર્કેટમાં થયેલ ગોળીબારમાં એક પુરુષ, એક મહિલા […]

અમેરિકા: ફ્લોરિડામાં કોન્સર્ટની બહાર ફાયરિંગ, 2 મોત સહિત 20 ઈજાગ્રસ્ત

અમેરિકાના ફ્લોરિડામાં ફાયરિંગની ઘટના 20 લોકો થયા ઘાયલ 2 લોકોની ઘટનાસ્થળે જ મોત દિલ્લી: અમેરિકાના ફ્લોરિડામાં રાજ્યમાં આવેલા મિયામી શહેરમાં રવિવારે ગોળીબારની ઘટના બની છે. આ ફાયરિંગ એક કોન્સર્ટની બહાર ભેગી થયેલી ભીડ પર કરવામાં આવ્યું જેમાં બે લોકોના ઘટનાસ્થળે મોત થયા અને 20 લોકોથી વધારો લોકો ઘાયલ પણ થયા છે. આ બાબતે મિયામી પોલીસે […]

અમેરિકાના સંરક્ષણ વિભાગના અટોર્ની રહેલા અનુરાગ સિંઘલ ફ્લોરિડાના જજ બનનારા પહેલા ભારતીય મૂળના અમેરિકન

અનુરાગ સિંઘલ ફ્લોરિડાના જજ બનનારા પહેલા ભારતીય મૂળના અમેરિકન હશે અનુરાગ સિંઘલ અમેરિકાના સંરક્ષણ વિભાગમાં અટોર્ની તરીકે કરી ચુક્યા છે કામ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અનુરાગ સિંઘલને કર્યા છે પદનામિત વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ફ્લોરિડાના 54 વર્ષીય ભારતવંશી અનુરાગ સિંઘલનને ફેડરલ જજ તરીકે પદનામિત કર્યા છે. વ્હાઈટ હાઉસ તરફથી સેનેટને મોકલવામાં આવેલા 17 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code