દિવાળી બાદ સૌરાષ્ટ્રભરના માર્કેટ યાર્ડ્સ ખરીફ પાકની જણસોથી ઊભરાયાં
રાજકોટ : સૌરાષ્ટ્રમાં આ વર્ષે સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે મગફળી અને કપાસનું બમ્પર ઉત્પાદન થયું છે. લાભપાંચમના દિવસથી સૌરાષ્ટ્રભરના માર્કેટ યાર્ડ અને બજારો ફરીથી ધમધમતા થતાં ખેડુતો ખરીફ પાકને વેચવા માટે આવી રહ્યા છે. ખરીફ પાકોની સીઝન બરાબર જામી છે અને કપાસ તથા મગફળી જેવી ચીજોમાં તેજી હોવાથી ઉત્સાહપૂર્વકના કામકાજ માર્કેટ યાર્ડમાં થઈ […]