ઉત્તર ગુજરાતમાં માણસા સહિત વિસ્તારોમાં વરસાદને લીધે સાબરમતી નદી બેકાંઠે વહેતી થઈ,
ગાંધીનગરઃ ઉત્તર ગુજરાતમાં સાબરમતી નદીના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદી બેકાંઠે વહી રહી છે. સૂકીભઠ્ઠ બનેલી સાબરમતી નદી બેકાંઠે વહેતી થતાં અનોખો નજારો જોવા મળી રહ્યો છે. સતત વરસાદના પગલે નદીમાં અઢીથી ત્રણ ફૂટ પાણી આવ્યું છે. ગાંધીનગરનું સાબરમતી નદી પરનું સંત સરોવરમાં પણ પાણી પહોંચી ગયું છે. ત્યારે આવનારા દિવસોમાં ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં […]