1. Home
  2. Tag "Focus"

રાષ્ટ્રીય પોષણ માસમાં એનિમિયાની સમસ્યા પર કેન્દ્રનું ફોકસ

NFHS-5 મુજબ, બિન-સગર્ભા સ્ત્રીઓમાં એનિમિયાનો વ્યાપ સગર્ભા સ્ત્રીઓ કરતાં 52.2 ટકા વધારે છે કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવીએ શનિવારે સાતમા રાષ્ટ્રીય પોષણ માસ 2024ની શરૂઆત કરી નવી દિલ્હીઃ સાતમા રાષ્ટ્રીય પોષણ મહિના દરમિયાન, કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય (WCD)એ કહ્યું કે આ વખતે એનિમિયા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. એનિમિયા એ એવી સ્થિતિ છે જેમાં શરીરમાં હિમોગ્લોબિનનું […]

BIMSTEC દેશો સપ્લાય ચેઈન, ઈ-કોમર્સ, ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ખાદ્ય સુરક્ષામાં ભાગીદારી પર ધ્યાન કેન્દ્રિત કરશેઃ પીયુષ ગોયલ

નવી દિલ્હીઃ BIMSTECના સભ્યોએ વેપારી વાટાઘાટોના સંબંધમાં સભ્ય દેશોની પ્રાથમિકતાઓની પુનઃતપાસ કરવી જોઈએ, જેથી વિલંબિત મુક્ત વેપાર સમજૂતીને અંતિમ સ્વરૂપ આપી શકાય. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે ભારત સરકારના વિદેશ મંત્રાલય સાથે ભાગીદારીમાં કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઇ) દ્વારા આયોજિત બહુ-ક્ષેત્રીય ટેકનિકલ અને આર્થિક સહકાર (BIMSTEC) બિઝનેસ સમિટ માટે બંગાળની ખાડીની પહેલના ઉદ્ઘાટન […]

હું આપણી વ્યક્તિગત સ્વતંત્રતા અને નાગરિક અધિકારો માટે કામ કરવાનું યથાવત રાખીશઃ જો બિડેન

ચૂંટણીની રેસમાંથી ખસી જવાના નિર્ણયની ઘોષણા કર્યા પછી પ્રથમ વખત રાષ્ટ્રને સંબોધિત કરતા, બિડેને અનેક મુદ્દાઓ પર પોતાની વાત અમેરિકાની જનતા સમક્ષ મુકી.. તેમણે પોતાના બાકી રહેલા રાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળ દરમ્યાન કઇ બાબતો પર પોતે ફોક્સ કરશે તે અંગે પણ વાત કરી. જો બિડેને ડેમોક્રેટિક પાર્ટીના વાઇસ પ્રેસિડેન્ટ અને પ્રેસિડેન્ટ માટે ચૂંટણી લડી રહેલી કમલા […]

G20: ભારત સહિતના સભ્ય દેશો સોલાર PV-ઓફશોર વિન્ડ જેવી ટેક્નોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરશે

અમદાવાદઃ ભારતના G20 પ્રેસિડેન્સી હેઠળ 2જી એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રૂપ મીટિંગ (ETWG) ગાંધીનગરમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ. બે દિવસીય બેઠકમાં G20 સભ્ય દેશો, 10 વિશેષ આમંત્રિત દેશો અને 14 આંતરરાષ્ટ્રીય સંગઠનોના 100 થી વધુ પ્રતિનિધિઓની સહભાગિતા જોવા મળી હતી. આ બેઠકમાં સભ્ય દેશો સોલાર પીવી અને ઓફશોર વિન્ડ જેવી સ્વચ્છ પરિપક્વ ટેક્નોલોજીની જમાવટ પર ધ્યાન કેન્દ્રિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code