1. Home
  2. Tag "fog"

દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું,નવા વર્ષથી ઠંડીમાં થશે વધારો

દિલ્હીમાં ગાઢ ધુમ્મસ છવાયું ઠંડી ઘણા દિવસોથી છે યથાવત નવા વર્ષથી ઠંડીમાં થશે વધારો દિલ્હી:ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં શિયાળાની ઠંડી ઘણા દિવસોથી યથાવત છે.ગુરુવારે ભેજવાળી હવાની અસરને કારણે દિલ્હી-NCRમાં ઠંડીથી થોડી રાહત મળી હતી.જેના કારણે દિવસના તાપમાનમાં વધારો થયો હતો અને શિયાળામાં પણ ગરમીનો અહેસાસ થયો હતો.તે જ સમયે, શુક્રવારે સવારે દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં […]

દિલ્હી-યુપીથી બિહાર સુધી ગાઢ ધુમ્મસ છવાયુ,ઉત્તર ભારતમાં શીતલહેર એલર્ટ

દિલ્હી:ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડી અને ધુમ્મસનો કહેર જોવા મળી રહ્યો છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસ સુધી દિલ્હી, યુપી, બિહાર, પંજાબમાં ગાઢ ધુમ્મસ માટે ઓરેન્જ એલર્ટ છે.રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબમાં આજે (મંગળવાર) 20 ડિસેમ્બરે સવારે ગાઢ ધુમ્મસની ચાદર છવાયેલી છે.હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ અને પંજાબમાં ગાઢ ધુમ્મસ માટે રેડ એલર્ટ જાહેર […]

ગુજરાતના અનેક શહેરોમાં વહેલી સવારે ધૂમ્મસ સર્જાયું, 15મી ફેબ્રુઆરી બાદ ઠંડીમાં ઘટાડો થશે

અમદાવાદઃ ગુજરાતમાં લધુત્તમ તાપમાનમાં આંશિક વધારો થયો હોવા છતાં ઠંડા પવનને કારણે ઠંડીનું જાર યથાવત રહ્યું છે. હવામાન વિભાગના કહેવા મુજબ હજુ આગામી 15મી ફેબ્રુઆરી સુધી ઠંડીનું પ્રભુત્વ રહેશે. આ પછી ઠંડીના જોરમાં તબક્કાવાર ઘટાડો થવા લાગશે. આજે વહેલી સવારથી જ અમદાવાદમાં વહેલી સવારથી જ ધુમ્મસ છવાઈ જતાં હિલ સ્ટેશન જેવું વાતાવરણ જોવા મળ્યું હતુ. […]

અમદાવાદ-ઈન્દોર હાઈવે પર ગાઢ ધુમ્મસને લીધે ટ્રક ટોલ ટોક્સ નાકા સાથે ટકરાઈ

નડિયાદઃ રાજ્યમાં કોરોનાના વધતા કેસ સાથે ઠંડીનો છેલ્લો રાઉન્ડ શરૂ થતાંની સાથે જ શુક્રવાર સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. કમોસમી વરસાદની આગાહી વચ્ચે ગુજરાતનું વાતાવરણ પલટાયુ છે. ગુજરાતના અનેક શહેરોમાં ધુમ્મુસભર્યુ વાતાવરણ છવાયુ છે. પણ આ જ વાદળછાયુ વાતાવરણ લોકો માટે મુસીબતનુ કારણ બન્યુ છે. ગાઢ ધુમ્મસના કારણે અકસ્માત સર્જાયો હતો.  અમદાવાદ-ઇન્દોર હાઇવે પર […]

અમદાવાદમાં સવારે ગાઢ ધુમ્મસ,ઓછી વિઝિબિલિટીથી લોકોને વાહન ચલાવવમાં તકલીફ

ગુજરાતમાં ઠંડીનો જોરદાર માહોલ આજે અમદાવાદ ધુમ્મસથી લપેટાયું લોકોને વાહન ચલાવવામાં પડી તકલીફ અમદાવાદ: રાજ્યમાં અત્યારે જોરદાર ઠંડીનો ચમકારો છે. પારો 10 ડિગ્રી તો જોવા મળ્યો છે પણ હવે અમદાવાદમાં ઠંડીની સાથે સાથે ધુમ્મસ પણ જોવા મળ્યું છે. આજે સવારનો માહોલ એવો રહ્યો કે ધુમ્મસના કારણે લોકોને 30-40 ફૂટ આગળનું જોવામાં પણ તકલીફ પડી. લોકો […]

ધુમ્મસથી ટ્રેન દુર્ઘટના અટકાવવા મેલ-એક્સપ્રેસ ટ્રેનોના એન્જિનમાં ફોગ સેફ ડિવાઈસ લગાવાયાં

આ ડિવાઈસ પાયલટને આગળ આવનારા સિગ્નલની ચેતવણી આપે છે ફોગ મેન પણ તૈયાર કરવાનું આયોજન ધુમ્મસમાં રેલવે લાઈન પર સિગ્નલની સ્થિતિનું મોનિટરિંગ દિલ્હીઃ શિયાળાના આરંભ સાથે જ વહેલી સવારે અનેક રાજ્યોમાં ધુમ્મસની ચાદર પથરાઈ જાય છે. જેથી કેટલીક વાર ટ્રેનના અકસ્માતના બનાવો બને છે. પૂર્વ મધ્ય રેલવેએ શિયાળામાં ધુમ્મસની સ્થિતિને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લીધો […]

ઉત્તર ભારત: ધૂમ્મસના કારણે અનેક ટ્રેનો કરાઇ રદ, વિઝિબિલિટી લગભગ શૂન્ય થઇ

સમગ્ર ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી ઉપરાંત ગાઢ ધૂમ્મસ છવાઇ ગાઢ ધૂમ્મસ છવાઇ જતાં રેલવેને સંખ્યાબંધ ટ્રેનો રદ કરવાની ફરજ પડી વિઝિબિલિટી લગભગ શૂન્ય થઇ જતા અકસ્માતો ના સર્જાય તે માટે ટ્રેનો કરાઇ રદ નવી દિલ્હી: સમગ્ર ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે અને ઠંડી પડવાની સાથોસાથ રેલવે ટ્રેક પર પણ ગાઢ ધૂમ્મસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code