લોક કલાકાર દેવાયત ખવડને 72 દિવસના જેલવાસ બાદ હાઈકોર્ટે જામીન મંજુર કર્યા
અમદાવાદઃ સૌરાષ્ટ્રના જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડની રાજકોટમાં મારામારીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ બનાવ બાદ પોલીસે દેવાયત ખરડેની ધરપકડ કરીને રિમાન્ડ મેળવીને ત્યારબાદ જ્યુડિ. કસ્ટડીમાં ધકેલી દીધો હતો. દેવાયતે જિલ્લા-સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. તે નામંજુર થતાં તેણે જામીન મેળવવા માટે હાઇકોર્ટમાં અરજી કરતા હાઈકોર્ટ દ્વારા શરતી જામીન આપવામાં આવ્યા છે. જેમાં […]