સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કેમ્પસમાં જીટીયુ દ્વારા લોકનૃત્ય તાલીમ શિબિર યોજાઈ
અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે હાથ ધરાતા વિવિધ કાર્યક્રમોનાં ભાગ રૂપે તાજેતરમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી,વેરાવળનાં કેમ્પસમાં એક “લોકનૃત્ય તાલીમ શિબિર”નું આયોજન તા.21/07/24 થી તા.27/07/24 દરમિયાન કુલપતિ ડો રાજુલ કે.ગજ્જર અને કુલસચિવ ડો.કે.એન.ખેર ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ શિબિરનો પૂર્ણાહુતિ સમારંભ .સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર સુકાંત કુમાર સેનાપતિ, કુલસચિવ […]