1. Home
  2. Tag "Follow These Tips"

એન્ડ્રોઈડ ફોનને સાયબર હુમલાઓથી સુરક્ષિત રાખવા અપનાવો આ ટીપ્સ

દેશમાં સ્માર્ટફોન યુઝર્સને વારંવાર સાયબર એટેકની ધમકીઓનો સામનો કરવો પડે છે. સાયબર હુમલાનો સામનો કરવા માટે દેશમાં ભારતીય કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT) છે. આ ટીમ ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય હેઠળ કામ કરે છે. એન્ડ્રોઈડ ડિવાઈસમાં ઘણી ખામીઓ હોય છે CERT એ એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝર્સને સાયબર સિક્યોરિટી ખતરા અંગે એલર્ટ કર્યા છે. […]

કામના કારણે તમારી ગર્લફ્રેન્ડને સમય નથી આપી શકતા તો આ ટિપ્સ ફોલો કરો

જો તમે પણ સવારથી સાંજ સુધી ઓફિસના કામમાં વ્યસ્ત છો અને તેના કારણે તમારી ગર્લફ્રેન્ડને સમય નથી આપી શકતા તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે આ ટીપ્સને અનુસરી શકો છો. તમે તમારી ગર્લફ્રેન્ડને ઈમાનદારી કહી શકો છો કે તમે કોઈ કામમાં વ્યસ્ત છો અને જ્યારે તમે ફ્રી હો ત્યારે ચોક્કસપણે તેની સાથે વાત […]

તમે આ ટીપ્સ ફોલો કરી ઉનાળામાં દહીં જમાવજો, ક્યારેય નહીં થાય ખાટું

ઉનાળાની શરુઆત થઈ ગઈ છે અને આ સીઝનમાં જમવામાં ઠંડુ ઠંડુ દહીં ખાવા મળે તો મજા પડી જાય છે. પરંતુ મોટાભાગે એવું થાય છે કે ઉનાળામાં દહીં ખાટું થઈ જાય છે. જો દહીં ખાટું થઈ જાય તો તેને ખાવાની મજા આવતી નથી. ખાટા દહીંનો ઉપયોગ કોઈ વાનગીમાં કરી શકાતો નથી. આજે તમને આ સમસ્યાનું સરળ […]

કંઈ રીતે ચેક કરશો, ખરાબ થયું છે કારનું સસ્પેન્શન, આ ટિપ્સને જાણો

તમે ઘણીવાર તમારી કારમાં રાઈડ નિકળો છો, તો કારમાંના કેટલાક ઉપકરણોનું ધ્યાન રાખવું પડશે. એમાંથી એક કારની સસ્પેન્શન સિસ્ટમ છે. સારી અને આરામદાયક રાઈડ માટે કારની સસ્પેન્શન સિસ્ટમ સારી હોવી જોઈએ. તમે નીચે દર્શાવેલ સિગ્નલો દ્વારા જાણી શકો છો કે કારનું સસ્પેન્શન નુકસાન થયું છે. • રાઈડ દરમિયાન કાર વધારે ઉછળતી હશે કાર કઠિન રસ્તાઓ […]

કિચન ટિપ્સઃ ભરેલા રિંગણ, કારેલા કે ભીંડા બનાાવવા હોય તો જાણીલો આ માટેની ટિપ્સ, શાક બનશે સ્વાદિષ્ટ

સાહિન મુલતાનીઃ- આજકાલ ગૃહિણીઓ રસોઈ અવનવી રીતે બનાવતી થઈ છે, અનેક શાકભાજી ભરેલા બનાવવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, કોઈ પણ પ્રકારના શાકભઆજીને ભેરલું બનાવવામાં આવે તો તેનો સ્વાદ બેગણો વધી જાય છે, ભરેલા શાકની જો વાત કરીએ તો ભીંડા, કારેલા ,રિંગણ પર્વતનું આ શાક સ્વાદિષ્ટ બને છે, આ શાકભાજી એવા છે કે જેને ભરેલા બનાવી […]

ગૃહિણીઓ માટે ખાસ- વર્ષના અથાણાં બગડે નહી અને લાંબો સમય સચવાય રહે તેની ખાસ પદ્ધતિ

  અથાણાં બનાવતા પહેલા કેરીને હરદળ મીઠામાં રાખે એક રાત કોરી કરો કેરીને પવનમાં પંખા નીચે બરાબર સુકાવાદો અથાણાની બરણી પર કોટનનું કપડું લપેટીને રાખવું કોટનના કપડાથી એર અંદર નહી જાય અનેક ઘરોમાં ગૃહિણીઓ ઘણી બઘી ખાદ્ય ચીજ વસ્તુઓ એક વર્ષ સુધી રાખવા માટે બનાવતી હોય છે, જેમાં ખાસ કરીને વાટેલા ગરમ મસાલાઓ,  મુરબ્બા, કેરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code