ગુજરાતમાં બે દિવસ તાપમાન 42 ડિગ્રીને વટાવી જશે, ત્યારબાદ કેટલાક વિસ્તારમાં માવઠું પણ પડશે
અમદાવાદઃ ગુજરાતમાં ભર ઉનાળે પણ અસહ્ય ગરમી સાથે માવઠાંનો અનુભવ કરવો પડી રહ્યો છે. ફાગણ મહિનો અને ત્યારબાદ ચૈત્ર મહિનામાં પણ રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં સમયાંતરે કમોસમી વરસાદના ઝાપટાં પડ્યા હતા.અને વાદળછાંયા વાતાવરણને કારણે અસહ્ય તાપમાનમાં થોડી રાહત પણ મળી હતી. છેલ્લા બે-ત્રણ દિવસથી તાપમાન વધતું જાય છે. એટલે અમદાવાદ સહિત કેટલાક શહેરોમાં મહત્તમ તાપમાન […]