1. Home
  2. Tag "following"

ચક્રવાત દાનાને પગલે કોસ્ટ ગાર્ડ હાઈ એલર્ટ પર

નવી દિલ્હીઃ બંગાળની ખાડીમાં સંભવીત વાવાઝોડુ દાના ઝડપથી આગળ વધી રહ્યું છે. આ ચક્રવાતી તોફાનને ધ્યાનમાં રાખીને ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) હાઈ એલર્ટ પર છે. મંગળવારે, કોસ્ટ ગાર્ડે કોઈપણ કટોકટીને ઝડપથી જવાબ આપવા માટે તેના જહાજો અને વિમાન તૈનાત કર્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં એક ડીપ ડિપ્રેશનને કારણે, આ ચક્રવાત […]

ભારે વરસાદને પગલે દક્ષિણ ગુજરાતમાં નદીઓએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ

અમદાવાદઃ રાજ્યમાં છોટા ઉદેપુર, નર્મદા, સુરતમાં રેડ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની આગાહી છે. જ્યારે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં સવારથી જ જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે ઓલણ નદીમાં પૂરની […]

રશિયાના હુમલાના પગલે યુક્રેને દેશભરમાં બ્લેકઆઉટની જાહેરાત કરી

નવી દિલ્હીઃ રશિયાએ રાત્રે નવ ક્રુઝ મિસાઇલ અને 27 ડ્રોન વડે યુક્રેનની વીજળી ગ્રીડને નિશાન બનાવ્યું હતું. જે બાદ યુક્રેને સમગ્ર દેશમાં બ્લેકઆઉટની જાહેરાત કરી છે. સાથે જ યુક્રેને પણ ડ્રોન વડે રશિયન ઓઈલ ડેપો પર હુમલો કર્યો છે. આ કારણે બંને દેશો વચ્ચે એકબીજાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડવાના પ્રયાસો વધુ તેજ થવાની શક્યતા વધી ગઈ […]

ગુજરાતમાં કાળઝાળ ગરમીને પગલે સનસ્ટોકના કેસમાં વધારો, લૂથી બચવા માટે આટલું કરો

અમદાવાદઃ ઉનાળામાં અસહ્ય ગરમીને કારણે આરોગ્ય પર થતી વિપરિત અસરોથી બચવા (લુ લાગવાથી) માટે તકેદારીના પગલા ભરવા આવશ્યક છે. હાલમાં રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે.તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો હોય છે જે વધુ પડતી ગરમી મનુષ્યના આરોગ્ય માટે હાનિકારક છે. લુ લાગવા (સન સ્ટ્રોક)ના કેસોમાં સામાન્ય રીતે શરીરનું તાપમાન વધે છે. ગરમીના વધારાના કારણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code