અમદાવાદમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળ અને વાસી ખોરાક સામે મ્યુનિના આરોગ્ય વિભાગની ઝૂંબેશ
અમદાવાદઃ શહેરમાં બીન આરોગ્યપ્રદ અને ભેળસેળવાલા ખાદ્ય પદાર્થોનું વેચાણ વધી રહ્યું છે. તેની સામે મ્યુનિના આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે. ફરસાણના વેપારીઓ ભેળસેળયુક્ત તેલનો ઉપયોગ કરતા હોય છે. ખાણીપીણીના સ્ટોલધારકો પુરતી સ્વચ્છતા રાખતા નથી. મીઠાંઈથી લઈને તમામ ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળ કરાતી હોય છે. ત્યારે મ્યુનિ. દ્વારા ચેકિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. શહેરના મધ્ય […]