મહારાષ્ટ્ર સરકારના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન એ જોનસન બેબી પાઉડર બનાવવાનું લાઇસન્સ રદ કર્યું
મુંબઈ: જોનસન બેબી પાઉડર બનાવતી કંપની જોનસન એન્ડ જોન્સન પ્રાઈવેટ લિમિટેડને મોટો ઝટકો લાગ્યો છે.મહારાષ્ટ્ર સરકારના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)એ જોનસન બેબી પાવડર બનાવવાનું લાઇસન્સ રદ કર્યું છે.એફડીએએ મુંબઈ અને મુલુંડમાં જોનસન બેબી પાવડરના ઉત્પાદનનું લાઇસન્સ રદ કર્યું છે. કંપની હવે મહારાષ્ટ્રમાં ટેલ્ક આધારિત બેબી પાવડરનું ઉત્પાદન અને વેચાણ કરી શકશે નહીં.પાવડરના નમૂનાઓ પ્રમાણભૂત […]