વડોદરામાં રૂ. 48 કરોડના ખર્ચે નવનિર્મિત ફુડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીનું રવિવારે લોકાર્પણ કરાશે
વડોદરાઃ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ રવિવારે તારીખ 21મે ના રોજ વડોદરા ખાતે રૂ. 48 કરોડથી વધુની રકમના ખર્ચે નવનિર્મિત ખોરાક અને ઔષધ પ્રયોગશાળાનું લોકાર્પણ કરશે.આ પ્રયોગશાળાને સમગ્ર દેશમાં ખોરાક અને ઔષધ ના નમુનાઓનું પૃથ્થક્કરણ કરવા સરકાર હસ્તકની મોટામાં મોટી પ્રયોગશાળાનો દરજ્જો પ્રાપ્ત થયો છે. રાજકોટ અને ભુજ બાદ આ પ્રકારની અત્યાધુનિક ફુડ એન્ડ ડ્રગ્સની લેબ વડોદરામાં […]