માઈક્રોવેવમાં રાંઘેલું ભોજન તમારી હેલ્થને કરી શકે છે ખરાબ,જાણો કઈ રીતે
માઈક્રોવેવનો વધપ ઉપયોગ ટાળો માઈક્રોવેવમાં બનાવેલું ભોજન સ્વાસ્થ્ય બગાડે છે આ ફાસ્ટ સમયમાં અનેક લોકો ભોજનને ગરમ કરવા માટે માઇક્રોવેવનો ઉપયોગ કરે છે. માઇક્રોવેવમાં ખોરાક ઝડપથી ગરમ થાય છે અને સમયની પણ બચત થાય છે. પરંતુ લાંબા સમય સુધી માઇક્રોવેવનો ઉપયોગ કરવાથી પણ નુકસાન થાય છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે માઇક્રોવેવમાં ફૂડ ગરમ કરવાથી […]