ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા: 6ઠ્ઠા ઈ-ઓક્શનમાં 970 બિડર્સને 4.91 LMT ઘઉં વેચવામાં આવ્યા
નવી દિલ્હીઃ ઘઉં અને આટાના ભાવને નિયંત્રિત કરવા માટે બજાર દરમિયાનગીરી કરવા ભારત સરકારની પહેલના ભાગરૂપે, ઘઉંના સાપ્તાહિક ઈ-ઓક્શનની શ્રેણીમાં, 15.03.2023ના રોજ ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા 6ઠ્ઠું ઈ-ઓક્શન હાથ ધરવામાં આવ્યું હતું. એફસીઆઈના 23 પ્રદેશોમાં 611 ડેપોમાંથી કુલ 10.69 LMT ઘઉંનો જથ્થો ઓફર કરવામાં આવ્યો હતો અને 970 બિડર્સને 4.91 LMT ઘઉંનું વેચાણ કરવામાં […]