1. Home
  2. Tag "food department raids"

ડીસામાં ફુડ વિભાગે રેડ પાડીને 1570 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો

ઘીમાં ભેળસેળ કરતા હોવાની બાતમી મળી હતી, ગાયના શુદ્ધ ઘીના નામે વેચાણ કરાતું હતું. ફુડ વિભાગે ઘીના નમુના પૃથકરણ માટે મોકલ્યા પાલનપુરઃ ગુજરાતમાં ખાદ્ય-ચિજ-વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે રાજ્ય સરકારે ફુડ વિભાગને સુચના આપીને ભેળસેળિયા વેપારીઓ સામે કડક પગલાં ભરવાના નિર્દેશ અપાતા રાજ્યના દરેક જિલ્લામાં ચેકિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. દરમિયાન બનાસકાંઠા […]

ગુજરાતમાં ફુડ વિભાગના દરોડા, 32000 કિલો અખાદ્ય જથ્થો જપ્ત કરાયો

ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ ચલાવી નહીં લેવાયઃ આરોગ્યમંત્રી, ચાર દિવસમાં 2279 શંકાસ્પદ નમુના લેવાયા, હજુપણ ચેકિંગ ઝૂંબેશ ચાલુ રખાશે અમદાવાદઃ આરોગ્ય મંત્રી  ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોની જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ, સલામત અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે રાજ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા ખોરાકની સલામતી અને […]

બનાસકાંઠામાં ફુડ વિભાગના દરોડા, મીઠાઈ અને ઘી સહિત રૂ. 9.29 લાખનો જથ્થો સીઝ કરાયો

ગાંધીનગરઃ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારમાં ગુજરાતના નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે તે માટે રાજ્યનું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સતર્ક છે. તાજેતરમાં જ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની પાલનપુર વર્તુળ કચેરી દ્વારા પદમનાથ ફૂડ પ્રોડક્ટસ અને  ખંડેલવાલ ડેરી પ્રોડકટસ નામની બે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code